વેજ મેયો ચીઝ સેન્ડવીચ (Veg Mayo Cheese Sandwich Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૧/૪ કપઝીણી સમારેલી કાકડી
  2. ૧/૪ કપઝીણું સમારેલી ડુંગળી
  3. ૧/૪ કપઝીણું સમારેલું કેપ્સીકમ
  4. ૧/૪ કપઝીણી સમારેલી કોબી
  5. ૨ ટી સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  6. ૨ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  7. ૧ ટી સ્પૂનમરી પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. સ્લાઈસ બ્રેડ
  10. ૧/૨ કપમેયોનીઝ
  11. ૩ ટી સ્પૂનબટર
  12. ક્યૂબ ચીઝ ખમણેલું

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૈા પ્રથમ એક બાઉલ માં બધા સમારેલા વેજીટેબલ લેવા.તેમાં મેયોનિઝ,ચીલી ફ્લેક્સ,મરી પાઉડર અને મીઠું ઉમેરો.ત્યાર બાદ તેમાં થોડું ચીઝ ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે બ્રેડ લઈ તેની બધી કિનાર કાપી લેવી.ત્યાર બાદ તેમાં બટર લગાવી લો.હવે તેમાં બનાવેલું વેજીટેબલ વાળું મિશ્રણ લગાવો.ત્યાર બાદ તેના ઉપર બ્રેડ ની બીજી સ્લાઈસ મૂકી લો.

  3. 3

    ત્યાર બાદ તેને ચપ્પા થી કાપા પાડી લો.ત્યાર બાદ એક પ્લેટ મા ગોઠવી ને તેની ઉપર ચીઝ ખમણી લો અને સર્વ કરો.

  4. 4

    તો તૈયાર છે વેજ મેયો ચીઝ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes