મિક્સ વેજ પિનવ્હીલ સેન્ડવિચ (નો ફ્લેમ /ગેસ રેસિપી)(Mix Veg. Pinwheel Sandwich Recipe In Gujarati)

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
Ahmedabad Gujarat

#ફટાફટ
કૈક હેલ્થી અને ફટાફટ ખાવું હોય પણ સાથે ટેસ્ટ પણ જોઈએ તો ચાલો બનાવી દો આ રેસિપી.

સાચે જ બહુ જ ઓછા સમય માં અને એકદમ ટેસ્ટી બનતી આ પિનવ્હીલ સેન્ડવિચ દેખાવ અને ખાવામાં બહુ જ મસ્ત છે.

મિક્સ વેજ પિનવ્હીલ સેન્ડવિચ (નો ફ્લેમ /ગેસ રેસિપી)(Mix Veg. Pinwheel Sandwich Recipe In Gujarati)

#ફટાફટ
કૈક હેલ્થી અને ફટાફટ ખાવું હોય પણ સાથે ટેસ્ટ પણ જોઈએ તો ચાલો બનાવી દો આ રેસિપી.

સાચે જ બહુ જ ઓછા સમય માં અને એકદમ ટેસ્ટી બનતી આ પિનવ્હીલ સેન્ડવિચ દેખાવ અને ખાવામાં બહુ જ મસ્ત છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ્સ
5 નંગ
  1. 1 કપડુંગળી ઝીણી કાપેલી
  2. 1 કપકેપ્સિકમ ઝીણું કાપેલું
  3. 1 કપગાજર ઝીણું કાપેલું
  4. 2 નંગલીલા મરચા ઝીણા કાપેલા
  5. જરૂર મુજબપનીર ના ટુકડા
  6. જરૂર મુજબચીલી ફ્લેક્સ
  7. જરૂર મુજબઓરેગાનો
  8. જરૂર મુજબટામેટા સોસ
  9. જરૂર મુજબસેઝવાન સોસ
  10. 2 ચમચીકર્ડ
  11. 2 ચમચીમેયોનિસ
  12. 2 ક્યુબચીઝ
  13. સ્વાદાનુસારમીઠું
  14. 3 નંગમોટી સાઈઝ ની સોફ્ટ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ્સ
  1. 1

    સૌ પ્રથમ બધા જ શાકભાજી ને ઝીણા સમારી લો. પનીર ના પણ નાના ટુકડા કરી લો. અને બતાવેલી બધી જ વસ્તુઓ લઇ લો. હવે બધા જ શાકભાજી સરખી રીતે મિક્સ કરી લો. એમાં હંગ કર્ડ, ચીલી ફ્લેક્સસ, ઓરેગાનો સહેજ મીઠું નાખી દો અને સરખું મિક્સ કરો.

  2. 2

    બ્રેડ ની એક સ્લાઈસ લો અને વેલણ થી અને ફ્લેટ કરો. આ જ રીત થી ત્રણેય બ્રેડ કરો અને પીક માં બતાયા પ્રમાણે એક બ્રેડ પાર એક બ્રેડ મૂકી સહેજ પાણી લગાઈ દો અને સીલ કરો.

  3. 3

    હવે બ્રેડ સ્લાઈસ પાર ટામેટા સોસ, સેઝવાન સોસ લગાઓ. તૈયાર મિશ્રણ મુકો. એની પાર 2 ચીઝ ક્યુબ ઝીણી લો. એની પાર માયોનીઝ લગાઓ. (માયોનીઝ માં થોડું પાણી ઉમેરી ને પાતળું કરી લેવું). ઉપર થી થોડું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાઓ.

  4. 4

    હવે બ્રેડ ને હળવા હાથે વળવાનું સારું કરો. અને આ રીતે આખો રોલ રેડી કરી દો અને એક પ્લાસ્ટિક માં રેપ કરી ને ફ્રિજ માં 5 મીન માટે મુકો.

  5. 5

    બહાર નીકળી ને શાર્પ ચપ્પા થી એક ઇંચ જેટલા ટુકડા કરો. રેડી છે મસ્ત ટેસ્ટી પિનવ્હીલ સેન્ડવિચ. એમાં બહાર થી કોઈ સોસ નાઈ જોઈએ આમ જ બહુ ટેસ્ટી લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
પર
Ahmedabad Gujarat
By profession, i work as quality engineer. I love to explore new food and places.also m very passionate about cooking.
વધુ વાંચો

Similar Recipes