બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
આ ડિશ એવી છે કે તમે સાંજે નાની ભૂખ માં ખાઈ શકો છો તેમજ નાના બાળકો ની બર્થડે પાર્ટીમાં બનાવીએ તો બાળકો ને પણ મજા આવે છે.
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
આ ડિશ એવી છે કે તમે સાંજે નાની ભૂખ માં ખાઈ શકો છો તેમજ નાના બાળકો ની બર્થડે પાર્ટીમાં બનાવીએ તો બાળકો ને પણ મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા બધા વેજ.લઈ ઉપર મુજબ ના સોસ નખી મેયોનીઝ નાખી હલાવી લ્યો.
- 2
સર્વિંગ પ્લેટ માં બિસ્કીટ લઈ ઉપર બનાવેલું ટોપિગ મૂકી ઉપર ચીઝ ખમણી લીલા ધાણા મૂકી સર્વ કરો સ્વાદિષ્ટ અને ટેસ્ટી બિસ્કીટ પીઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadgujaratiપીઝા નું નામ પડે એટલે નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય અને મજા પડી જાય. ઘરમાં ખારા તેમજ મોળા બિસ્કીટ તો હોય જ છે. તો તેના પર પીઝા સોસ લગાવી ડુંગળી ટામેટાં કેપ્સીકમ નું ટોપીંગ કરી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી જરૂર મુજબ ચીઝ ઉમેરી ઝડપથી સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ બિસ્કીટ પીઝા બનાવી શકાય છે અને નાની ભુખ ને સંતોષી બાળકોને ખુશ કરી શકાય છે. Ankita Tank Parmar -
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
#JWC2#US#cookpadgujarati#cookpad પીઝા નું નામ પડતાં જ નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય છે તેમાં પણ બિસ્કીટ પીઝા તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બિસ્કીટ પીઝા ગમે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને તે ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. નાની મોટી પાર્ટીઓમાં કે અચાનક કોઈ મહેમાન આવી જાય ત્યારે આ વાનગી બનાવીને સર્વ કરવી ખૂબ જ સરળ બને છે. ઉતરાયણ જેવા તહેવારોમાં જ્યારે પતંગ ચગાવીને થાક્યા હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થતું હોય તો આ બિસ્કીટ પીઝા ઝડપથી અને સરળતાથી બનાવીને મન ભરીને ખાઈ શકાય છે. Asmita Rupani -
-
-
-
પીઝા(pizza recipe in gujarati)
#ફટાફટપીઝાનું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય. આમ તો પિઝા મેંદાના અને ઘઉંના બેઝ પર બનાવવામાં આવે છે જે વધારે ટાઈમ લે છે. પણ મેં બિસ્કિટ પર પીઝા ટોપિંગ મૂકીને #ફટાફટ બની જાય તેવો નાસ્તો બનાવ્યો છે. જે તમે કીટી પાર્ટીમાં , gettogether માં starter તરીકે પણ બનાવી શકો.બાળકોને તો આ બહુ જ ભાવશે. અને મોટા પણ મજાથી ખાશે. અને ચીઝ હોય પછી તો પૂછવું જ શુ?? કોને ન ભાવે!!!! Khyati's Kitchen -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
પીઝા( pizza recipe in Gujarati
#trend#પિઝ્ઝા બ્રેડ પીઝા એકદમ સરળ તથા ઝટપટ તૈયાર થઈ જાય તેવી વાનગી છે અને બાળકો ને પ્રિય એવી વાનગી છે. આમાં તમે મનપસંદ શાક ઉમેરી ને બનાવી શકો છો. Shweta Shah -
-
મેરી બિસ્કીટ પીઝા (Marie Biscuit Pizza Recipe In Gujarati)
#NFR બાળકો ની પ્રિય વાનગી જલ્દી બની જતી ને બાળકો પોતે પણ બનાવી શકે. HEMA OZA -
-
-
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
ચીઝ બિસ્કિટ મીની પીઝા (Cheese Biscuit Mini Pizza Recipe In Gujar
#cookpadgujarati#Cookpadindia#JWC2 Sneha Patel -
-
-
પીઝા મેયો ટોસ્ટ (Pizza Mayo Toast Recipe In Gujarati)
Post 49સાંજે જ્યારે ભૂખ લાગે તો 5 મિનિટ માં આ ટોસ્ટ બનાવો. Komal Dattani -
રોટલી પીઝા(rotli pizza recipe in Gujarati)
#માઇઇબુકરોટલી તો આપણે રોજ ખાતાજ હોઈએ છીયે પણ બાળકોને ભૂખ લાગે તો આ રીતે પિઝા બનાવીને પણ ખવડાવી શકાય છે અને હેલ્થી પણ કહેવાય mitesh panchal -
-
-
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#CDY#cookpadindia#Cookpadgujarati🎉Happy Children's Day🎉 Sweetu Gudhka -
ખાખરા પીઝા (Khakhara Pizza Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ૪#cookpadindia#cookpadGujaratiખાખરા આપણે ડાયટમાં લેતા હોઈએ છે અેટલે ઘર માં મળી જ રહેતા હોય છે.જો ડિનરમાં આપણે સુપ સાથે સ્ટાર્ટર બનાવીએ તો આપણા ડિનરને ચાર ચાંદ લાગી જાય છે. ખુબ ઓછા ટાઈમ માં બની જતી અને સહેલાઈથી મળી રહેતી સામગ્રી સાથે હું લઈ ને આવી છું ખાખરા પીઝા. આશા રાખું છું કે બધાને આ ડિશ ગમશે. Shreya Jaimin Desai -
મોનેકો બિસ્કિટ પીઝા (Monaco Biscuit Pizza Recipe In Gujarati)
પીઝા રોટલી ના ,ભાખરી ના ,પીઝા બેઝ વાળા પીઝા બનાવવા માં આવે છે .મેં મોનેકો બિસ્કિટ પીઝા બનાવ્યા છે . આ પીઝા ને બેક કરવા નથી પડતા .છોકરાઓ ને પીઝા ગમે એટલે આ પીઝા આપી એ તો તેઓ હોંશે હોંશે ખાય છે .પાર્ટી હોય તો આ પીઝા સર્વ કરી શકાય છે .#AsahiKaseiIndia Rekha Ramchandani -
ઢોકળા પીઝા (Dhokla Pizza Recipe In Gujarati)
#CookpadTurns6Birthday Challange#MBR6#Week 6બર્થડે પાર્ટીમાં પીઝા તો ઓલ ટાઇમ ફેવરિટ હોય છે.. એટલે મેંદો ન ખાવો હોય તો એની બદલે મેં ઢોકળા પીઝા બનાવ્યા..છે.. મારા ઘરે બધાં નાં ફેવરિટ છે.. Sunita Vaghela -
પીઝા ખારી (Pizza Khari Recipe In Gujarati)
#NFR- ઉનાળા માં ગરમી વધુ હોવાથી રોજ કઈક નવું ખાવાનું મન થાય છે પણ ગરમી માં ગેસ પાસે જવાનું જરાય ગમતું નથી.. પણ એવી ઘણી વાનગીઓ છે જે ઝડપથી અને ગેસ ના ઉપયોગ વિના બને છે.. અહી એવી જ એક મસ્ત ડીશ પ્રસ્તુત કરેલ છે.. એક વાર ટ્રાય કરશો તો બહુ જ મજા આવશે.. Mauli Mankad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16732029
ટિપ્પણીઓ