ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821

ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ મરચા
  2. 2 ટેબલ સ્પૂનચણાનો લોટ
  3. 1 ટે. સ્પૂનહળદર
  4. 2 ટેબલ સ્પૂનધાણાજીરું પાઉડર
  5. 1/4 ટી સ્પુનહિંગ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ખાંડ
  8. લીંબુ
  9. ગરમ મસાલો
  10. તેલ
  11. તલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમવાર મરચાંને ધોઈ વચ માંથી કાપા પાડવા

  2. 2

    પછી ચણાના લોટ શેકી લેવો સેકાઈ ગયા પછી તેમાં હળદર ધાણાજીરું પાઉડર ખાંડ મીઠું ગરમ મસાલો લીંબુ તેલ તલ મિક્સ કરી મરચા ભરી લેવા

  3. 3

    એક વાસણમાં ગરમ તેલ કે ભરેલા મરચા ઉમેરવા પછી તેને ધીમા આંચે ચઢવા દેવા મરચાં ભરત આજે લોટ વધ્યો હોય તેઓ પર ભભરાવો

  4. 4

    તો તૈયાર છે ભરેલા મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821
પર

Similar Recipes