ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#cooksnap challenge

ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#cooksnap challenge

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
બે લોકો માટે
  1. 4 થી 5 નંગ ભરાય એવા મોટા મરચા
  2. 2 મોટી ચમચીશેકેલો ચણાનો લોટ
  3. 1/2 ચમચી હળદર
  4. ચમચીખાંડ
  5. 1/2 ચમચી ધાણાજીરું
  6. 1/2 ચમચી આમચૂર પાઉડર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1 મોટી ચમચીતેલ
  9. 1 ચમચીરાઈ અને જીરું
  10. 1/4 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મોટા મરચા ને ધોઈને કોરા કરી તેમાં ઉભો કાપો કરી બી કાઢી લેવા

  2. 2

    ભરવાનો મસાલો બનાવવા માટે એક બાઉલમાં શેકેલો ચણાનો લોટ લઈ જરૂર પ્રમાણે મીઠું મરચું હળદર ધાણાજીરું ખાંડ આમચૂર પાઉડર અને તેલ નાખી મિક્સ કરી લેવું

  3. 3

    પછી આ મસાલો મરચાની અંદર ભરી દેવો એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું નાખી હિંગ નાખી ભરેલા મરચા નાખી હલાવી ઢાંકણ ઢાંકી સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવા

  4. 4

    થઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes