રાંધવાની સૂચનાઓ
- 1
લીલાં મરચાં ની વચ્ચે થી ઉભી ચિરી કરી તેમાં થી બી કાઢી લો એક પેન માં બેસન ઉમેરી ધીમા ગેસ પર રાખી ને બેસન ને લાઈટ બ્રાઉન રંગ નો સેકી લો.
- 2
સેકેલો લોટ ઠંડો થાય એટલે તેમાં હિંગ,મીઠું,હળદર,ખાંડ,તેલ,તેલ વગેરે બધો મસાલો ઉમેરી ને મિક્સ કરી ને મરચા ની ઉભી ચીરી માં મસાલો ભરી લો ભરેલા મરચા ને સ્ટેનર માં ભરી ને બાફી લો
- 3
હવે એક પેન મા 2 ચમચી તેલ ઉમેરી ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ મા રાઈ ઉમેરી ને તેમાં ભરેલા મરચા ઉમેરી દો ઉપર થી થોડો સેકેલો બેસન નો લોટ છાંટી ને મિક્સ કરી લો
- 4
તૈયાર કરેલા ભરેલા મરચા ને સર્વ કરો
Similar Recipes
-
-
કાઠિયાવાડી ભરેલા મરચા (Kathiyawadi Bharela Marcha Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧૯#વિકમિલ ૩ Nehal D Pathak -
-
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1ભજીયા આમ તો સિમ્પલ રીતે બનાવતા જ હોઈએ છીએ બટેકાના, ડુંગળીના, મરચાના,પાલક-મેથી ના આમ દરેક પ્રકારના બનાવીએ છીએ પરંતુ આજે સ્ટફિંગ વાળા ભજીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
ભરેલા ગુંદા અને મરચા નો સંભારો(Bharela Gunda Marcha Sambharo Recipe In Gujarati)
#EB#WEEK2ટેસ્ટી અને સાવ સરળતા થી બની જાય તેવો સંભારો. charmi jobanputra -
-
-
-
-
-
-
-
ભરેલા મરચા નુ શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
મોટા મોળા મરચા માં મસાલો ભરીને બનાવેલુ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Tejal Vaidya -
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3ઉનાળામાં મળતો આ શાક ખૂબ જ ગુણકારી છે Shethjayshree Mahendra -
-
-
-
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
-
ભરેલા મરચા(Bharela marcha recipe in Gujarati)
#GA4#Week13આકાઠીયાવાડી ભરેલા મરચા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Ekta kumbhani -
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16534816
ટિપ્પણીઓ