ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

Ankita Tank Parmar @cook_880
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે તેમાં જીરાનો વઘાર કરી ડુંગળી અને લીમડો નાખી સોફ્ટ થાય ત્યાં સુધી શેકી બધા મસાલા નાખી શેકવા.
- 2
મસાલા શેકાઈ જાય એટલે બાફેલા બટાકાને મેશ કરીને નાખવા.બરાબર હલાવી મિક્સ કરી દેવું.બે મિનિટ બાદ લીલા ધાણા નાખી ગેસ બંધ કરી ઠંડું થવા દેવું.
- 3
એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું નાખી જરૂર મુજબ પાણી નાખી બરાબર મિક્સ કરી ખીરુંતૈયાર કરી ૧૦ મિનિટ ઢાંકી રાખવું અને સ્ટફિંગ ઠંડુ થાય એટલે મરચાને ઊભો કાપ આપી સ્ટફિંગ ભરી લેવું.
- 4
હવેખીરામાં સોડા અને તેલ નાખી મિક્સ કરી મરચાને ખીરું માં માં ડીપ કરી ગરમ તેલમાં મિડીયમ તાપે તળી લેવા.
- 5
તો તૈયાર છે ભરેલા મરચા ના ભજીયા. તેને ચટણી, સોસ અને ચા સાથે સર્વ કરી સ્વાદિષ્ટ ભજીયા ની મજા માણો.
Similar Recipes
-
દાબેલી મરચાં ના ભજીયા (Dabeli Marcha Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiચોમાસામાં ભજીયા ખાવાનું દરેકને મન થાય છે અલગ અલગ જાતના ભજીયા બધાયના ઘરમાં બનતા જ હોય છે. સ્ટફડ મરચાના ભજીયા પણ બધા બનાવતા હોય છે પરંતુ આજે સ્ટફિંગ મેં થોડું અલગ કર્યું છે. દાબેલી બધાએ ખાધી હશે પરંતુ દાબેલી નો મસાલો ભરેલા મરચા કદાચ કોઈએ નહીં ખાધા હોય. તો મેં આજે દાબેલીનો મસાલો સ્ટફિંગમાં ભરી અને મરચા બનાવ્યા છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1ભરેલા મરચા ના ભજીયા અલગ-અલગ સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે અને આજે બટાકા નું સ્ટફિંગ કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#winterkitchen Deepika Parmar -
-
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#Winterkitchenchallenge#Week1#WK1 Rajvi Bhalodi -
તંદૂરી મરચા ભજીયા (Tandoori Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1આ રેસીપી મારી એક મિત્રના ઘરે મેં ખાધી હતી બહુ સરસ હતી એટલે તમારી સાથે શેર કરું છું Krishna Mankad -
મરચાં ના સ્ટફડ ભજીયા (Marcha Stuffed Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#મરચાં ના સ્ટફડ ભજીયા Krishna Dholakia -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week1#Cookpadindia#CookpadgujaratiWinter રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
ભરેલા મરચાનાં ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week 1#Cookpad India#Cookpad Gujarati Brinda Padia -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ઘણા બધા શાકભાજી મળતા હોય છે જેને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને પૂરતા પ્રમાણમાં પોષક તત્વ પણ મળી રહે છે અહીંયા મેં મરચાને ભરીને ના ભજીયા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
-
-
-
-
ડુંગળીના ભજીયા(dungri bhajiya recipe in Gujarati)
#સુપરશેફ3#week3 આપણે ગુજરાતીઓ અનેક પ્રકારના ભજીયા ખાતા હોઈએ છીએ. તો આજે અમે ડુંગળીના ભજીયા બનાવ્યા. કેમકે ડુંગળી છે એ ઘણા આપણા શરીર માટે ઉપયોગી છે. જેમ કે ઉનાળામાં ડુંગળી ખાવાથી આપણને ગરમીથી લૂ લાગતી નથી. આપણી ઇમ્યુનિટી શક્તિમાં વધારો કરે છે. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે.. તો ચાલો નોંધાવી દઉં તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK1 Harsha Solanki -
ગોટા ભજીયા (Gota n bhajiya recipe in Gujarati)
#MW3પાલક મેથી ના ગોટાલાલ મરચા ના ભજીયાકેપ્સીકમ ના ભજીયા Rinku Bhut -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MW3મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે . Avani Parmar -
રાજકોટી મિક્સ ભજીયા (Rajkoti Mix Bhajiya Recipe In Gujarati)
#RJSરાજકોટ ના મયુર ના મિક્સ ભજીયા ખુબ જ વખણાય છે, મેં અહીં યા ચટાપટા બટાકા વડા અને ભરેલા મરચાં ના ભજીયા બનાવ્યા છે Pinal Patel -
-
ભરેલા મરચાંના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ દરમ્યાન ભરેલા મરચાના ભજીયા ખાવાની ખુબ જ મજા પડી જાય છે. ત્યારે વડી ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે. એવામાં પણ જો વરસાદ આવતો હોય અને કઇક ગરમ-ગરમ મજેદાર ખાવાનું મળી જાય તો તેની મજા બમણી થઇ જાય છે Juliben Dave -
-
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15842858
ટિપ્પણીઓ (15)