વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)

Maitry shah
Maitry shah @maitry_shah

#KS4
મમરા એ બધા નો ફેવરિટ અને ટાઈમ પાસ નાસ્તો છે જયારે બીમાર હોઈએ કે પછી બધા નાસ્તા ખાઈ ને કંટાળીએ ત્યારે મમરા જ યાદ આવે અને એ j ખાઈ ને મન ને સંતોષ મળે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 100 ગ્રામમમરા
  2. 1 ટેબલ સ્પૂનતેલ
  3. 1/2spun હિંગ
  4. 8-10લીમડા પાન
  5. 1/4 સ્પૂનરાઈ
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. 1/2 સ્પૂનહળદર
  8. 2 સ્પૂનલાલ મરચું પાઉડર
  9. 1/2 સ્પૂનબૂરું ખાંડ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોરા મમરા ને શેકી લો. હવે કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ લીમડા નો વઘાર કરવો પછી તેમાં હળદર અને લાલ મરચું ઉમેરવું.

  2. 2

    હવે તેમાં શેકેલા કોરા મમરા ઉમેરી હલાવી લેવું હવે તેમાં મીઠું અને બૂરું ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

  3. 3

    હવે સર્વિંગ બાઉલ માં લઇ લેવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maitry shah
Maitry shah @maitry_shah
પર

Similar Recipes