વધારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)

RITA
RITA @RITA2

#KS4 ગુજરાતી ઓ માટે વધારેલા મમરા ફેવરીટ નાસ્તો છે.હલકો ફુલકો નાસ્તો એટલે વધારેલા મમરા.

વધારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)

#KS4 ગુજરાતી ઓ માટે વધારેલા મમરા ફેવરીટ નાસ્તો છે.હલકો ફુલકો નાસ્તો એટલે વધારેલા મમરા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
  1. 250 ગ્રામમમરા
  2. તેલ મમરા વઘારવા માટે
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 ચમચીહળદર પાઉડર
  5. 1/2 ચમચીહીંગ પાઉડર
  6. 1 ચમચીજીરુ
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. સહેજ દળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    પહેલા મમરા ને સાફ કરી લેવા પછી ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક તપેલુ મુકી તપેલા તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હીંગ અને હળદર નાખો સહેજ જીરું ખીલવા માંડે એટલે તેમા મમરા નાખી દેવા.

  2. 2

    મમરા મા હળદર અને મીઠું નાખી મીક્ષ કરી હલાવવુ સરખુ મીક્ષ કરી લેવું. ગેસની ફલેમ મીડીયમ રાખવી. મમરા સહેજ કડક થાય એટલે માનવું કે મમરા શેકાઈ ગયા છે.

  3. 3

    હવે મે શીંગ દાણા પણ તળી લીધા છે. મકાઈ પોહા પણ તળી લીધા છે.

  4. 4

    મમરા,મકાઈ પોહા, શીંગદાણા તળેલા અને સેવ આ બધું મીક્ષ કરી અને વધારેલા મમરા બનાવ્યા છે બહું જ ટેસ્ટી લાગે છે. ચા સાથે વધારેલા મમરા ની મજા માણો. તો તૈયાર છે વધારેલા મમરા.

  5. 5

    મમરા,મકાઈ પોહા અને શીંગદાણા બધું મીક્ષ કરી સરસ વધારેલા મમરા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
RITA
RITA @RITA2
પર

Similar Recipes