ભેળ (Bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક ડિશ માં ઝીણા સમારેલા ટામેટા અને કાકડી લો એક તપેલી માં મીઠી ચટણી લો હવે એક ડિશ માં બાફેલા બટાકા ના ટુકડા ઝીણી સમારેલી ડુંગળી લીલી ચટણી દાડમ લસણ ની ચટણી અલગ અલગ વાટકી માં લો
- 2
હવે એક મોટા વાસણમાં મમરા લો હવે તેમાં ફરસી પૂરી નો ભૂકો, ચવાણું અને ઝીણી સેવ નાખો હવે તેમાં બાફેલા બટાકા ના ટુકડા ઝીણાં સમારેલાં ટામેટાં અને કાકડી નાખો હવે તેમાં લીલી ચટણી, મીઠી ચટણી, લસણ ની ચટણી, ટોમેટો કેચઅપ લીંબુ નો રસ દાડમ ના દાણા ચાટ મસાલો મીઠું નાખી લો
- 3
હવે તેને બરાબર મિક્સ કરો હવે તેના પર સેવ દાડમ ના દાણા ટામેટાં, ડુંગળી ઝીણી સેવ લીલી ચટણી અને મીઠી ચટણી ચાટ મસાલો છાંટી સર્વ કરો તો તૈયાર છે ચટપટી ભેળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ મમરા ભેળ (Sev Mamara Bhel Recipe In Gujarati)
ભેળ પાણીપુરી કચોરી દાબેલી બધાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે આ સ્ટ્રીટ ફૂડની મજા જ અલગ હોય છે#cookpadindia#cookpadgujarati#streetfood.. challange Amita Soni -
-
-
-
-
-
-
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#KSJ1#week3આ રેસિપી ઈવનીંગ નાસ્તા માટે ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે.PRIYANKA DHALANI
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14714495
ટિપ્પણીઓ