બ્રેડ કટકા (Bread Kataka Recipe In Gujarati)

Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking

#GA4
#Week26

આ રેસિપિ રાજકોટ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે

બ્રેડ કટકા (Bread Kataka Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week26

આ રેસિપિ રાજકોટ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 2 નંગબ્રેડ
  2. ડુંગળી
  3. બાફેલું બટાકુ
  4. મસાલાવાળા દાણા
  5. સેવ
  6. લસણની ચટણી
  7. લિલી ચટણી
  8. ખજૂર અંબલીની ચટણી
  9. કોથમીર
  10. આ બધી વસ્તુ સ્વાદ મુજબ સ્વાદ મુજબ લેવી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા ઘટકો તૈયાર કરી લેવા

  2. 2

    પછી 2 બ્રેડ ના કટકા કરી લેવા ત્યાર બાદ લસણ ની અને લીલી ચટણી એડ કરવી

  3. 3

    પછી તેમાં બટાકા અને ડુંગળી એડ કરવી પછી તેમાં સેવ અને માસાલાવડા દાણા એડ કરવા ફરી તેના પર બને ચટણી એડ કરો

  4. 4

    પછી તેના પર ખજૂર આંબલીની ચટણી એડ કરવી પછી તેમાં કોથમીર એડ કરવી

  5. 5

    પછી તયાર છે તમારા બ્રેડ કટકા ખુબજ યમ્મી ટેસ્ટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking
પર

Similar Recipes