બ્રેડ ચાટ (bread chaat recipe in gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#ફટાફટ આ એક સ્ટ્રીટ ફૂડ છે અને આ મારા મનમાં વસેલી આ મેં મારી રીતે બનાવેલી છે એકદમ ટેસ્ટી crunchies ચટાકેદાર એકવાર ખાઇએ તો મારે હવે ખાવાનું મન થાય

બ્રેડ ચાટ (bread chaat recipe in gujarati)

#ફટાફટ આ એક સ્ટ્રીટ ફૂડ છે અને આ મારા મનમાં વસેલી આ મેં મારી રીતે બનાવેલી છે એકદમ ટેસ્ટી crunchies ચટાકેદાર એકવાર ખાઇએ તો મારે હવે ખાવાનું મન થાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મિનિટ
  1. 10પીસ બ્રેડ મોટી
  2. મોટી ડુંગળી ઝીણી સમારેલી
  3. ટામેટાં ઝીણા સમારેલા
  4. 1દાડમ ના દાણા કાઢેલા
  5. 1 વાટકીઆમલીની ચટણી
  6. ૨ ચમચીરેડ ચીલી સોસ જરૂર મુજબ
  7. 1 નાની ચમચીગ્રીન ચીલી સોસ જરૂર મુજબ
  8. ૧ ચમચીલસણની ચટણી જરૂર મુજબ
  9. થોડાલીલા ધાણા
  10. 1વાટકો ચવાણું
  11. 1વાટકો કડક પૂરી ના કટકા
  12. ટામેટાં સોસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડ લઇ તેના કટરથી નાના નાના ચોરસ પીસ કરી લેવા અને બધી જ સામગ્રી ભેગી કરી લેવી

  2. 2

    બ્રેડના કટકા ને એક વાસણમાં લઈ તેમાં પૂરી ના કટકા અને ટામેટાં ઉમેરો

  3. 3

    પછી તેમાં ડુંગળી આમલીની ચટણી અને ચેવડો ઉમેરો

  4. 4

    તેમાં ગ્રીન ચીલી સોસ ચીલી સોસ અને ટામેટાં સોસ ઉમેરો અને બધી જ વસ્તુઓને મિક્સ કરો

  5. 5

    મિક્સ કર્યા બાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ તેની ઉપર દાડમના દાણા લીલા ધાણા અને જરૂર મુજબ ચટણી ઉમેરો અને ચટાકેદાર સ્વાદ માણવા માટે તૈયાર થઈ જાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

ટિપ્પણીઓ

Similar Recipes