રાંધવાની સૂચનાઓ
- 1
લાલ ચટણી,બટાટુ, ચાટ મસાલો અને મીઠું મિક્સ કરો.તેને પુરી માં ભરો તેના પર ડુંગળી નાખો.હવે લિલી ચટણીનાખો.હવે સેવ અને દાડમ ના દાણા નાખો.તેના પર દહીં અને ધાણા નાખો.(દહીંમાં દળેલી ખાંડ મિક્સ કરવી.)સર્વ કરો.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં પુરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. સેવપુરી, ચટણી પૂરી, દહીપુરી આ બધી ચાટ ખાવાની મજા આવે છે. અહી મે દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. દહીપુરી એક સ્ટ્રીટ ફૂડ છે. જે ફટાફટ બની જાય છે. Parul Patel -
-
-
-
બાસ્કેટ ચાટ (Basket chat recipe in Gujarati)
#SFC#cookpadgujarati#cookpad ચાટ ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે. વિવિધ પ્રકારના ચાટ મા નો એક પ્રકાર બાસ્કેટ ચાટ છે. આ બાસ્કેટ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બાસ્કેટ જેવી પૂરીઓ બનાવી તેમાં બટાકા, ચણા, વિવિધ ચટણી અને દહીં ઉમેરી આ બાસ્કેટ ચાટને સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
-
શિંગોડા ચાટ શોટ્સ
#ઇબુક૧#૩૦વિવિધ ચાટ એ ભારત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. દેશ ના જુદા જુદા રાજ્ય પ્રમાણે જુદા જુદા ઘટકો અને રીત થી ચાટ બને છે પરંતુ ખજૂર આમલી ની ચટણી, કોથમીર-ફુદીના ચટણી, દહીં, સેવ જેવા ઘટકો બધી ચાટ માં લગભગ હોય જ છે. Deepa Rupani -
દહીં ચાટ પૂરી (Dahi Chaat Poori Recipe In Gujarati)
#PG કદાચ જ કોઈ એવું હશે જેને ચાટ પસંદ ન હોય.દહીં પૂરી ચાટ મશહૂર ભારતીય ચાટમાંથી એક છે. આ ચાટ માં ગોલ્ગપ્પાની પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. સો પ્રથમ ક્રિસ્પી પૂરીમાં બાફેલા બટાકા અને કાંદા ભરવામાં આવે છે.અને પછી ઉપરથી લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી , દહીં અને સેવ નાખવામાં આવે છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
બ્રેડ કટકા (Bread Kataka Recipe In Gujarati)
#GA4#Week26આ રેસિપિ રાજકોટ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે Kirtee Vadgama -
ચન્ના ચોર ગરમ ચાટ(channa chor garam chat recipe in gujarati)
#વિકમીલ૩#સ્ટીમએન્ડફ્રાય#માઇઇબુક Rashmi Adhvaryu -
-
બાસ્કેટ ચાટ
#માઇઇબુક#પોસ્ટ8#વિક્મીલ1#સ્પાઈસી/તીખીઆમતો ચાટ બધાની જ ફેવરિટ હોય છે. ગુજરાતી મા કોઈ એવુ ના હોય કે ક્યારેય ચાટ ના ખાધી હોય. આજે ચાટ નું એક સરસ વર્જન બાસ્કેટ ચાટ ની રેસિપી મુકું છું તમને બધાં ને જરૂર ગમશે.. Daxita Shah -
-
આલુ મટર ચાટ
#goldenapron2##week 14 utar pradesh#ઉત્તર પ્રદેશ નું સ્ટ્રીટ ફૂડ માં અલગ અલગ ચાટ નો સમાવેશ થાય છે સમોસા ચાટ, આલુ ટીકી ચાટ, ને મટર ચાટ, સો આપડે આજે અહીં આલુ મટર ચાટ બનાવીએ છીએ.. Namrataba Parmar -
દિલ્હી ચાટ(Delhi Chaat Recipe In Gujarati)
#શ્રાવણશ્રાવણ મહિનામાં ઘણા બધા તહેવારો આવે એમાં શીતળા સાતમ એક એવો તહેવાર છે જેમાં બધા છઠ્ઠ ના દિવસે રાંધે સાતમના દિવસે ઠંડુ જમે છે. તમે સાતમના દિવસ માટે દિલ્હી ચાટ બનાવવાની. Priti Shah -
સ્પ્રાઉટ ચાટ બાસ્કેટ
#goldenapron3#week 4#sproutsમિત્રો , આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ ના ચાટ બાસ્કેટ બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બન્યા છે .તેને તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
સ્પ્રાઉટ્સ ચાટ દહીંપુરી(Sprouts chat dahipuri recipe in Gujarati)
#GA4#Week11#sprouts Divya Dobariya -
-
ચાટ ખાખરા ડીશ
#સુપરશફ2#જુલાઈખૂબ જ ઓછાં સમય અને ઓછી સામગ્રી માંથી ઝટપટ બની જતી એક્દમ ટેસ્ટી રેસિપી છે. મારી અને મારા સનની ફેવરીટ ડીશ છે. તમે પણ જરુરથી ટ્રાય કરજો. Dipti Ardeshana -
-
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)
ઝટપટ ભૂખ મીટાવિંગ એન્ડ ફટાફટ બની જાવીંગ .... આ ડીશ હું મારા નાના ભાણીયા ને ડેડિકેટ કરીશ કેમ કે એને આ બહુ ભાવે. દહીં પાપડી ચાટ નું નામ સાંભળીને મસ્ત ચટપટું મસાલેદાર સેવ, દહીં, દાડમ, ઓનિયન થી ભરેલી ડીશ સામે આવી જાય.. અહાહા. મોં માં પાણી જરૂર આવી જાય. આ દહીં પાપડી ચાટ જે ઝટપટ બની જાય છે. Bansi Thaker -
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
#NDS (આ સેન્ડવિચ મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં સામેલ છે જે આજે મેં ઘરે બનાવી છે ) Dhara Raychura Vithlani -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11129749
ટિપ્પણીઓ