તીખા મોળા રસાવાળા ગાંઠિયા(tika mola rashavala gathiya in gujarat

Dipal Parmar
Dipal Parmar @dips

#સ્નેક્સ
#goldenapron3
#week21 આ એક રાજકોટ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે

તીખા મોળા રસાવાળા ગાંઠિયા(tika mola rashavala gathiya in gujarat

#સ્નેક્સ
#goldenapron3
#week21 આ એક રાજકોટ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો તીખા ગાંઠિયા
  2. 1વાટકો મોળા ગાંઠિયા ભાવનગરી
  3. 1/2 વાટકીખજૂર ની ગળી ચટણી
  4. 1/2 વાટકીલિલી તીખી ચટણી
  5. 2 ચમચીલસણ ની ચટણી
  6. જરુર મુજબ સેવ
  7. 1/2 વાટકીકોથમીર
  8. 2ડુંગળી
  9. 2 ચમચીદાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને ગાંઠિયા લઇ મિક્સ કરો

  2. 2

    હવે તેમાં બધી ચટણી ડુંગળી કોથમીર ઉમેરી મિક્સ કરી લયો

  3. 3

    હવે પીરસવા માં લઇ ઉપર થી ડુંગળી દાડમ ના દાણા થઈ સજાવો અને પીરશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes