ફરાળી સ્ટ્ફ ખાંડ્વી રોલ

Jigisha Choksi @jigisha123
રાંધવાની સૂચનાઓ
- 1
સિંગોડા નો લોટ,દહીં,અને પાણી મિક્સ કરી પાતળું ખીરું બનાવો તેંમાં 2 ચમચી લીલી ચટણી ઉમેંરો
- 2
કદાઈ માં ખીરું નાખી સતત હલાવતા રહો
- 3
ઘટ્ટ થાય,તબેથો સીધો ઉભો રહે એવુ થાય એટલે કીચન પ્લેટફોર્મ પર તેલ લગાવી ગરમ ગરમ પાતળું પાથરો..એવુ હોય તો પાથરવા તેલ ગ્રીસ કરેલ વાટકી નો પાછળ નો ભાગ યુઝ કરો
- 4
1 મિક્ષર જાર માં 1 કપ કોથમીર,મીઠું,લીલા મરચાં આદું,જીરુ,શીંગ થોડુ પાણી,લીંબુ ઉમેરી ચટણી વાટો
- 5
સ્ટફિંગ માટે પનીર છીણી,તેમા તલ,કોપરું,શીંગ ભૂકો,લીલા આદું મરચા,કોથમીર,મીઠું ખાંડ જીરુ પાઉડર સ્વાદ મુજબ નાખો.
- 6
હવે ખાંડ્વી પર કાપા કરી લો
- 7
એના પર લીલી ચટણી લગાવી સ્ટફિંગ ભરી રોલ કરો.
- 8
વઘારિયા માં 1 ચમચી તેલ નાખી જીરુ તતડાવી ખાંડ્વી પર રેડો
- 9
ચટણી અને દાડમથી સજાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફરાળી ઉપમા
#ઉપવાસશ્રાવણ માસ માં ખાઓ સુપર હેલ્ધી ફરાળી ડીશ 'ઉપમા'.દક્ષિણ ભારત ની આ વાનગી ને આપણી ફરાળી વાનગી માં રુપાંતર કર્યુ છે.બનાવવા મા ખૂબ જ સરળ છે.અને નાના મોટા સૌ કોઈ ને પસંદ આવે તેવી વાનગી છે.કોઈપણ ઉપવાસ મા તમે આ ફરાળી ડીશ બનાવી શકો છો. Mamta Kachhadiya -
-
સાબુદાણા ના વડા વીથ ડીપીંગ પીનટ સોસ (Sabudana Vada With Dipping Peanut Sauce Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરીટ ફરાળી વડા. શ્રાવણ મહિનો હોય કે નવરાત્રી , આ ફરાળી વાનગી બધા મહારાષ્ટ્રીયન અને ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે .આની સાથે દહીં સર્વ કરવા માં આવે છે પણ મેં અહીંયા ડીપીંગ પીનટ સોસ સાથે સર્વ કર્યા છે.સાબુદાણા ના વડા વીથ ડીપીંગ પીનટ સોસ#ff2#EB#Week15 Bina Samir Telivala -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ક્રિસ્પી ફરાળી રિંગ્સ(crispy frali rings recipe in Gujarati)
#ઉપવાસ#cookpadindia#cookpadgujશ્રાવણ મહિનામાં અવાર નવાર ફરાળી વાનગી બનાવવી જ પડે છે તો પછી તેમાં વૈવિધ્ય લાવી પણ જરૂરી છે. Neeru Thakkar -
-
ફરાળી કેસડીયા (Quesadilla)
#ઉપવાસ #સુપરશેફ3કેસડીયા એક મેક્સીકન વાનગી છે અને ટાકોસ નો પ્રકાર છે, જેમાં ટોર્ટીલાનો સમાવેશ થાય છે અને બે ટોર્ટિલા વચ્ચે મુખ્યત્વે ચીઝ, અને માંસ, કઠોળ, શાકભાજી અને અલગ અલગ સોસ અને મસાલા નું સ્ટફિંગ હોય છે, અને પછી શેકવા માં આવે છે.મે અહિયાં ફરાળી કેસડીયા બનાવ્યા છે જેમાં ફરાળી લોટ ના ટોર્ટિલા બનાવ્યા છે. સાબુદાણા-બટાકા નું સ્ટફિંગ બનાવ્યું છે. અને સોસ ની જગ્યા એ દહી ની પેસ્ટ બનાવી છે. Asmita Desai -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
અગિયારશ કે ઉપવાસ મા બહુ તળેલું નખાવું ન હોય ત્યારે ફરાળી હાંડવો સારો વિકલ્પ છે જેનાથી પેટ પણ ભરાય અને પૌષ્ટિક લાગે છે Pinal Patel -
ફરાળી મોરીયા ની ખીચડી (Farali Moraiya Khichdi Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
ફરાળી ખિચડી કઢી.(faradi khichadi kadhi in gujarati.)
#goldanapron3#weak23vrat#માઇઇબુક#પોસ્ટ15 Manisha Desai -
ફરાળી કટલેટ
#લોકડાઉનઆજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ છે તો ફરાળી કટલેટ બનાવી છે. બહાર થી ક્રીય્પી અને અંદર થી સોફ્ટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફરાળી કટલેટ ને ફરાળી કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે. Sachi Sanket Naik -
કાચા ફરાળી શાક(kacha kela farali saak recipe in Gujarati)
#સુપર શેફ ચેલેન્જ 1# ફરાળી શાક.#રેસીપિ નં 22#માઇઇબુક#svI love cooking Jyoti Shah -
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala -
ફરાળી પેટીસ
#EB#Week15#ff2#Fried Faradi Receipe# Cookpadindia#Cookpadgujaratiઅટયરે ઉપવાસ માં આ પેટીસ ખાવા ની મઝા આવે છે. Alpa Pandya -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ff2Week15 Tulsi Shaherawala -
-
-
-
ખમણ કાકડી(khaman kakadi recipe in gujarati)
#ઉપવાસઆમ તો ફરાળ મા બહુ બધી અલગ અલગ ચીજો બનતી હોય છે.મે પણ આજે આ ફરાળિ વાનગી બનાવી. Sapana Kanani -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિના નો સોમવાર બહુ જ પવિત્ર દિવસ, લગભગ બધાં જ તે દિવસે ફરાળી વાનગી બનાવતા હોય છે.મેં આજ ના દિવસે સ્પેશ્યલ ફરાળી થાળીપીઠ બનાવી છે. Bina Samir Telivala -
ફરાળી ભરેલા મરચા (Farali Bharela Marcha Recipe In Gujarati)
#ff1#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
ફરાળી અપમ (Farali Apam Recipe In Gujarati)
ઉપવાસ માં કઈક અલગ ખાવાની ઈચ્છા થાય તો આ ટ્રાય કરવા જેવું છે .અને જોડે કોપરાની ચટણી બહુ જ સરસ લાગે છે. Chintal Kashiwala Shah -
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#tea time cooksnap#farali recipe#mahashivratriમેં રેસીપી આપણા કુટુંબના ઓથર શ્રી ડોક્ટર પુષ્પાબેન દીક્ષિત ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Rita Gajjar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14719184
ટિપ્પણીઓ (4)