ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#tea time cooksnap
#farali recipe
#mahashivratri
મેં રેસીપી આપણા કુટુંબના ઓથર શ્રી ડોક્ટર પુષ્પાબેન દીક્ષિત ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર સાથે બનાવ્યા છે

ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)

#tea time cooksnap
#farali recipe
#mahashivratri
મેં રેસીપી આપણા કુટુંબના ઓથર શ્રી ડોક્ટર પુષ્પાબેન દીક્ષિત ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર સાથે બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસથી પંદર મિનિટ
બે લોકો માટે
  1. 1 કપફરાળી લોટ
  2. સિંધવ મીઠું જરૂર મુજબ
  3. ૧ ચમચીતલ
  4. મોણઅને શેકવા માટે ઘી
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  7. 1 ચમચીસમારેલીકોથમીર
  8. ૧ ચમચી દહીં

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ફરાળી લોટ લઇ તેની અંદર સાત પ્રમાણે સિંધવ મીઠું હળદર લાલ મરચું પાઉડર તલ દહીં અને કોથમીર અને મોણ નાંખી મિક્સ કરવું

  2. 2

    જરૂર પ્રમાણે પાણી ઉમેરી લોટ બાંધી લેવો બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધવો અને લોટને ઢાંકીને પાંચથી દસ મિનિટ રહેવા દેવો

  3. 3

    પછી તેમાંથી લૂઆ કરી થેપલું વણી લેવું અને પછી તેને ગરમ તવી પર ઘી લગાવી શેકી લેવું

  4. 4

    પછી થેપલા ને ગરમા ગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes