સાબુદાણા ના વડા વીથ ડીપીંગ પીનટ સોસ (Sabudana Vada With Dipping Peanut Sauce Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
સાબુદાણા ના વડા વીથ ડીપીંગ પીનટ સોસ (Sabudana Vada With Dipping Peanut Sauce Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને બાઉલ માં લઈ 3-4 વાર પાણી થી ધોવા.પછી સાબુદાણા ડુબે એટલું જ પાણી નાંખી, આખી રાત પલાળવા.
- 2
પલાળેલા સાબુદાણા એક બાઉલ માં કાઠી અંદર મેશ કરેલા બટાકા, આદુ મરચાં ની પેસ્ટ મીઠું, લીંબુ નો રસ, કોથમીર અને સિંધવ મીઠું નાંખી મીકસ કરવું. મીડીયમ સાઈઝ ના ગોળા વાળવા. થોડા ગોળા ને દાબી ને ચપટા કરવા.થોડા વડા ને લંબગોળ શેઈપ આપવો.
- 3
તેલ ગરમ મુકવું. ગરમ તેલ માં વડાં ને બંને બાજુ થી કડક તળવા. ગરમાગરમ વડાં ડીપીંગ પીનટ સોસ સાથે સર્વ કરવા.
- 4
ડીપીંગ પીનટ સોસ : શેકેલી શીંગ નોઅધકચરો ભૂકો, દહીં, આદુ મરચાં ની પેસ્ટ,લીલા મરચાં ના ટુકડા, કોથમીર, ફ્રેશ કોપરું અને સિંધવ મીઠું નાંખી, મિક્સર જાર માં ક્રશ કરવું. બાઉલ માં કાઢી, ચીલ્ડ કરી ગરમાગરમ સાબુદાણા ના વડાં સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#EB#Week15#FF2 સાબુદાણા ની અલગ અલગ પ્રકાર ની વાનગી બનતી હોય છે અને તે ઉપવાસ માં ખાઈ શકાય છે. સાબુદાણા ની ખીચડી અને વડા બાળકો ને પણ ખૂબ ભાવતાં હોય છે. Neeti Patel -
ફરાળી પેટીસ વીથ પીનટ સેસમી ડીપ (Farali Pattice With Peanut Sesame Dip Recipe In Gujarati)
આ પેટીસ બહુજ ફેમસ છે અને શ્રાવણ મહીના માં બધી ફરસાણ ની દુકાનો માં ઉપલબ્ધ છે. પ્રોટીન રીચ ડીપ હેલ્થ માટે બહુ સારું છે. આમ પણ તળેલી વાનગી સાથે હેલ્થી ડીપ સાઈડ ડીશ તરીકે હોય તો વાનગી માં ચાર ચાંદ લાગી જાય છે. #ff2 Bina Samir Telivala -
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EBWeek15#ff2સાબુદાણા ના વડા ઉપવાસ મા વર્ષો થી ખવાતી ફરાળી વાનગી છે, જે નાસ્તામાં કે ડીનર માં પણ ખાઇ શકાય છે Pinal Patel -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
સાબુદાણા ના વડા (Sabudana Vada recipe in Gujarati)
ફરાળી રેસીપી હોય એટલે બધાને ફેવરીટ હોય છે તો અહીં મે સાબુદાણા ના વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તેની રેસીપી આ મુજબ છે Nidhi Jay Vinda -
અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
સાબુદાણા વડા ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતી લોકપ્રિય વાનગીઓ માની એક છે. સામાન્ય રીતે સાબુદાણા વડા તળીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અપ્પે પેન નો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ સાબુદાણા વડા બનાવ્યા છે. લીલા ધાણા, લીલા મરચા, શિંગદાણા અને દહીંની ચટણી સાથે આ સાબુદાણા વડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati સાબુદાણા વડા Ketki Dave -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રસાબુદાણા વડા ને મોતીવડા પણ કહેવામાં આવે છે. સાબુદાણા વડા મહારાષ્ટ્રની વાનગી છે . સાબુદાણા વડા માં સાબુદાણા અને બાફેલા બટાકાને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. જો તેને પ્રમાણસર સામગ્રી લઈને બનાવવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. Parul Patel -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
આજે ઘરે મહેમાન આવ્યા ને એમણે હરીનોમ નો ઉપવાસ કર્યા હતો તો મેં આ ફરાળી વડા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર# સાબુદાણા વડા એ પ્રખ્યાત મહારાષ્ટ્રીયન વાનગી છે. અને ખાસ ઉપવાસમાં ફરાળી નાસ્તામાં લેવાય છે. જે ક્રન્ચી,સોફ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. જે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ થાય છે. તેમાં સારા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ગ્લુકોઝ હોય છે. અને પચવામાં પણ હલકાં હોય છે. Zalak Desai -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#ફરાળી#sep#fridayકાલે સંકટ ચોથ છે તો મેં વિચાર્યું કે ફરાળી આઇટમ બનાવીએ તો આજે સરસ છે અને સ્પાઈસી સાબુદાણા વડા Manisha Parmar -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે. Urvi Mehta -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ સાબુદાણા ના વડા Rekha Vora -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...#farali#sabudanavada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
ફરાળી વાનગીઓ ખાવા ની ખુબ મજા આવે છે ચતુર માસ હોય કે શા્વણ માસ હોય બધા અલગ અલગ ફરાળી વાનગી બનાવતા હોય છેતો આવો જોઈએ અમદાવાદ ના સાબુદાણા ના વડા ખુબ જ વખણાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં અમદાવાદના ફેમસ સ્ટ્રીટ સાબુદાણા ના વડા બનાવ્યા છે#EB#week15#ff2#friedrecipies chef Nidhi Bole -
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi -
-
સાબુદાણા વડા બોંબ (Sabudana Vada Bomb)
#EB#Week15#ff2#cookpadindia#cookpadgujarati#sabudanavada#sabudana#farali#vadaસાબુદાણા વડા, જેને 'સાબુ વડા' પણ કહેવામાં આવે છે, તે મહારાષ્ટ્ર ના પરંપરાગત ડીપ ફ્રાઇડ ભજીયા છે. તેને મસાલેદાર લીલી ચટણી અને ગરમ ચા સાથે પીરસવામાં આવે છે. તે મોટે ભાગે ધાર્મિક તહેવારો દરમિયાન અને ઉપવાસ/વ્રત વખતે ખાવા માં આવે છે.અમારા ઘર માં ઉપવાસ ની ફરાળી વાનગીઓ માં સામાન્ય રીતે વપરાતા ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો, વેગેરે મસાલા, અને અમુક શાકભાજીઓ જેવા કે ટામેટા, કોથમીર, ગાજર, કેપ્સિકમ વગેરે નો વપરાશ નિષેધ છે. એટલા માટે ફરાળી વાનગીઓ માં નવીનતા લાવવી ખૂબ જ પડકાર રૂપ છે.અહીં પ્રસ્તુત સાબુદાણા વડા બોંબ પરંપરાગત સાબુદાણા વડા અને દહીં કબાબ નું ફયુઝન છે જેમાં બહાર નું લેયર સાબુદાણા વડા નું છે અને અંદર નું ફીલિંગ હંગ કર્ડ માંથી બનાવ્યું છે. તે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ એન્ડ ક્રીમી હોય છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે ચટણી પ્રસ્તુત કરી છે જે ફરાળ માં ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
અહીંયા મેં સાબુદાણા પલાળયા વગર..ક્રીસપી અને ઇન્સ્ટન્ટ વડા બનાવ્યા છે, જે ઉપવાસ મા દહીં કે રાયતા સાથે સરસ લાગે છે Pinal Patel -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR સાબુદાણા વડા જેને સાબુ વદા પણ કહેવામાં આવે છે.તે ઉપવાસ કરતી વખતે ઉપયોગ માં લેવાતાં હોય છે. Bina Mithani -
-
સાબુદાણા વડા(Sabudana vada recipe in Gujarati)
#weekendchefબધાની મન ગમતી ફરાળી વાનગી એટલે સાબુદાણા વડા Daksha pala -
સાબુદાણા વડા (Sabudana wada recipe in Gujarati)
સાબુદાણા ઉપવાસમાં ખવાતી ઘણી બધી વસ્તુઓ માની એક વસ્તુ છે જે ખૂબ જ લોકપ્રિય છે. સાબુદાણાની ખીચડી અને સાબુદાણા વડા નાના બાળકથી માંડીને મોટા વ્યક્તિ એમ દરેકને પસંદ આવે છે. સરળતાથી બની જતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. લીલા ધાણા, સીંગદાણા અને દહીંની ચટણી સાથે પીરસવા થી સાબુદાણા વડા નો સ્વાદ એકદમ વધી જાય છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15403588
ટિપ્પણીઓ (10)