ફરાળી ખાંડવી

Srushti Patel @cook_17540504
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં છાસ અને લોટ, મીઠું, હળદર બરાબર મિક્સ કરી ને ખીરું બનાવો. ત્યાર બાદ એક પેન લો તેને ગેસ પર મૂકી તેમાં ખીરું નાખી લો ત્યાર બાદ તેને બરાબર હલાવી ને જાડું થાય ત્યાં સુધી હલાવો.ત્યાર બાદ ગેસ બંધ કરી દો.એક થાળી લો તેને ઊંઘી કરી તેના પર તેલ લગાવી લો પછી ખીરું તેના પર પાથરી લો પછી થોડું ઠંડું પડે પછી તેને ચક્કુ ની મદદ થી કાપી લો ત્યાબાદ ગોળ ગોળ રોલ કરી લો. ત્યારબાદ એક પેન માં તેલ મૂકી તેમાં જીરું નાખી વઘાર આવી જાય પછી તેમાં મરચાં નાખીને 1 મિનિટ સુધી સાંતળો.
- 2
પછી તેમાં ખાંડવી ના રોલ નાખી બરાબર મિક્સ કરો.ગેસ ની આંચ ધીમી રાખી થોડી વાર ગેસ પર રાખો. પછી ગેસ બંધ કરી દો.ત્યારબાદ તેમાં કોપરા ની છીણ અને કોથમીર નાખી લો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ ફરાળી ખાંડવી.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાંડવી
ખાંડવી બહુજ ફેમસ ગુજરાતી અને મરાઠી વાનગી છે. પાટુંલી, દહીંવડી અને સુરલીચી વડી તરીકે પણ ઓળખવામાં આવે છે.બહુજ ફટાફટ અને બહુજ ઓછા ઘટકોથી તૈયાર થાય છે આ "ખાંડવી" Zalak Chirag Patel -
-
-
ખાંડવી/ પાટુડી
ખાંડવી બનાવવી હોય તો હાથ અને મગજ બંને ને પહેલા થી આરામ આપી દેવો.... 😂 Binaka Nayak Bhojak -
-
-
-
ફરાળી સ્ટ્ટફડ પરાઠા/ખાંડવી પરાઠા (Farali khandvi Paratha recipe in Gujarati)
#Thursday#Recipe2#ફટાફટGuys ખરેખર તો હું ફરાળી ખાંડવી બનાવવા જતી હતી , પણ ખબર નહીં એને અને મારે શું problem che Kai ખબર જ નઈ યારર પહેલી વાર બનાવી તો જાડી થઈ હતી અને અત્યારે બનાયી તો સાલિ બની જ નઈ તો મેં જલ્દી જલ્દી તેમાંથી કંઇક અલગ જ બનાઈ કાઢ્યું. ખબર નઈ બધાં ને ભાવી બી બોવ.તો તમે ભી try કરજો. nikita rupareliya -
-
-
ખાંડવી
#પીળીગુજરાતી ઓનું મનપસંદ ફરસાણ એટલે ખાંડવી... ઝડપથી અને સરળતાથી બની જાય છે અને જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન અચાનક આવે ત્યારે ખાંડવી અને ભજીયા, ગોટા જ યાદ આવે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
પંચલોટ પાલક ને કોથમીર ચીલા
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. સવારે આ નાશતો કરવા થી સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખો. ઓસ્ટ્સ થી ભરપૂર ફાઈબર મળે છે Rachna Solanki -
-
-
-
ફરાળી કટલેટ
#લોકડાઉનઆજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ છે તો ફરાળી કટલેટ બનાવી છે. બહાર થી ક્રીય્પી અને અંદર થી સોફ્ટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફરાળી કટલેટ ને ફરાળી કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9986521
ટિપ્પણીઓ (2)