ફરાળી અપમ (Farali Apam Recipe In Gujarati)

Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649

ઉપવાસ માં કઈક અલગ ખાવાની ઈચ્છા થાય તો આ ટ્રાય કરવા જેવું છે .અને જોડે કોપરાની ચટણી બહુ જ સરસ લાગે છે.

ફરાળી અપમ (Farali Apam Recipe In Gujarati)

ઉપવાસ માં કઈક અલગ ખાવાની ઈચ્છા થાય તો આ ટ્રાય કરવા જેવું છે .અને જોડે કોપરાની ચટણી બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપરાજગરો
  2. ૧/૪સાબુદાણા
  3. 1/2 ઈંચઆદુ
  4. મરચા
  5. ૧ ચમચીજીરું
  6. ૧ ચમચીઇનો
  7. ચટણી માટે
  8. ૨૫૦ ગ્રામકોપરું
  9. ૫૦ ગ્રામસેકેલા શીંગદાણા
  10. મરચા
  11. ૧/૨ ઇંચઆદું
  12. ૧ ચમચીખાંડ
  13. મીઠું સ્વાાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ કપ રાજગરો અને ૧/૪ કપ સાબુદાણા ને ધોઈ ને ૨ કલાક પલાળી રાખવા.

  2. 2

    પછી પાણી કાઢી ને એક મિક્સિંગ બાઉલ માં કાઢી લેવું.

  3. 3

    પછે એ મિશ્રણ માં મીઠું સ્વાદાનુાર, કો,આદુ ૧/૨ ઈંચ,મરચા ૩ ક્રશ કરેલા,જીરૂ ૧ ચમચી ઉમેરી ૧૦ મિનિટ રાખવું.

  4. 4

    હવે એમાં ૧ ચમચી ઇનો ઉમેરી uppam પેન માં એપ ઉતરી લેવા.

  5. 5

    ચટણી માટે એક મિક્ષિંગ બાઉલ માં ૨૫૦ ગ્રામ(મેં અહી કોપરાનું છીન ઉપયોગ માં લેશું છે.) કોપરું, સેકેલાં શીંગદાણા. ૧૦૦ ગ્રામ,મીઠું સ્વાાનુસાર,ખાંડ ૧ ચમચી, ૧/૨ ઈંચ આદું,મરચા ૨ ભેગુ કરી ક્રશ કરી લેવું. અપ્પામ ને ચટણી અને ગળ્યા દહીં સાથે પેરસ્વું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649
પર

ટિપ્પણીઓ (8)

Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649
My friend name is payal shah.and city name is ahmedabad

Similar Recipes