ફ્રુટ શ્રીખંડ (Fruit Shrikhand Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
#Mahashivratri special
#cookpadguj
#cookpadind ઘરમાં બધા ને ઉપવાસ હોવાથી આજે ફરાળ માં શ્રીખંડ ફરાળી પૂરી બનાવ્યા.
ફ્રુટ શ્રીખંડ (Fruit Shrikhand Recipe In Gujarati)
#Mahashivratri special
#cookpadguj
#cookpadind ઘરમાં બધા ને ઉપવાસ હોવાથી આજે ફરાળ માં શ્રીખંડ ફરાળી પૂરી બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને 8 કલાક કોટન કપડું માં બાંધી લો. પછી તેમાં પાણી નીતરી જાય એટલે ખાંડ પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો.
- 2
ચારણી સ્ટીલ ની લ આ ને તેમાં થી દહીં અને ખાંડ ચાળી લો. પછી તેમાં વેનિલા આઇસ્ક્રીમ, વેનીલા એસેન્સ ઉમેરો.
- 3
એક વાસણમાં ઝીણું સમારેલું ફ્રુટ ટુકડા હોય તે દહીં ચાળયુ તેમાં ઉમેરો તેને હલાવતા રહો. કાજુ દ્રાક્ષ ટુકડા ઉમેરીને સારી રીતે મિક્સ કરો. શ્રીખંડ તૈયાર.
Similar Recipes
-
-
ક્રીમી ફ્રુટ શ્રીખંડ (Creamy Fruit Shrikhand Recipe In Gujarati)
#WDC મિત્રો ઉનાળો આવી રહ્યો છે તો ઉનાળા માં ખાઇ શકાય તેવું ઠડુ ક્રીમી શ્રીખંડ માણીએ... Hemali Rindani -
મિક્સ ફ્રૂટ શ્રીખંડ (Mix fruit shrikhand recipe in Gujarati)
#CookpadTurns4 શ્રીખંડ ઘણી બધી અલગ અલગ ફ્લેવર માં બનાવી શકાય. મે આજે મિક્સ ફ્રુટ થી શ્રીખંડ બનાવ્યો છે. દહીં, ખાંડ અને મિક્સ ફ્રુટને મિક્સ કરીને આ ખૂબ જ ટેસ્ટી શ્રીખંડ બને છે. તહેવાર હોય, બર્થ ડે હોય, એનિવર્સરી હોય કે મહેમાનોને જમવા માટે આમંત્રણ આપ્યું હોય આ ટેસ્ટી શ્રીખંડ ગમે ત્યારે ઓછા સમય મા ખુબ જ ઝડપથી બની જાય છે અને બધાને ભાવે પણ છે. Asmita Rupani -
મિક્સ ફ્રુટ કસ્ટર્ડ (Mix Fruit Custard Recipe In Gujarati)
#કુક ક્લીક એન્ડ કુકસસ્નેપગરમીમાં શ્રીખંડ, કેરી નો રસ મીઠાઇ માં લઇ એ છીએ, પરંતુ ઠંડાં ઠંડા ફૃટ કસ્ટર્ડ ની તો વાત જ નીરાળી છે, નાનાં મોટાં સૌની પહેલી પહેલી પસંદ હોય છે Pinal Patel -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
નાના-મોટા સૌને ભાવતી આ વાનગી છે તેમાં બહુ બધા fruits આવતા હોવાથી હેલ્ધી પણ છે બનાવવામાં પણ સરળ છે Shethjayshree Mahendra -
ક્રિમી ટ્રફલ ફ્રૂટ સલાડ (Creamy Truffle Fruit Salad Recipe In Gujarati)
#WD#cookpadguj#cookpadind મેં આ રેસિપી જોઇ ત્યારથી હું પ્રેરણા લઈને આ રેસિપી બનાવી છે ખૂબ સરસ રેસિપી અને ફોટા ગ્રાફિ થી હું પ્રેરીત થઈ છું થેંક્યું વૈભવી ભોગવાલા જી. Rashmi Adhvaryu -
ફ્રુટ અને ડ્રાય ફ્રુટ ફરાળી કબાબ (Fruit Dryfruit Farali Kebab Recipe In Gujarati)
#ff2#Cookpadindia#Cookpadgujratiશ્રાવણ મહિના માં ઉપવાસ કરતા લોકો માટે જુદી જુદી ફરાળી વાનગી બનાવવાની એટલે ને અહી ફ્રુટ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી ને ફરાળી કબાબ બનાવ્યા છે.જે બપોરે કે સાંજે ફરાળ માં ઉપયોગ કરી શકીએ. Bansi Chotaliya Chavda -
મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe In Gujarati)
#GA4#Week22#fruit creamઆ મિક્સ ફ્રૂટ ક્રીમ ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાળકોને તો બહુ જ મજા આવે. ખુબ જ સરસ લાગે છે. તો હું આજે અહીં મિક્સ ફ્રૂટ ક્રીમ બનાવું છું. Nita Prajesh Suthar -
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
-
મિક્સ ફ્રુટ શ્રીખંડ (Mixfruit Shreekhand Recipe in Gujarati)
#asahikaseiindia બધા ના ઘર માં બનતું અને નાના મોટા સૌનું ફેવરિટ.... ઘણી ફ્લેવર માંબને છે મેં આજે ફ્રેશ ફ્રુઈટ વાપરીને બનાવ્યું છે.. KALPA -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
Weekend specialSunday specialગરમીમાં ઠંડક આપે તે માટે ઠંડા-ઠંડા કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઝડપથી બની શકે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે. મેં અહીં રોજ ફ્લેવરમાં ફ્રુટ સલાડ બનાવ્યું છે. મારા બાબાને રોજ ફ્લેવર બહુ ભાવે છે. Nita Prajesh Suthar -
ડ્રાય ફ્રૂટ શ્રીખંડ (dry fruit shrikhand recipe in Gujarati)
#વિક મીલ2સ્વીટ રેસીપી#માઇઇબુક post-7ડ્રાય ફ્રૂટ શ્રીખંડ માં સુકામેવાનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી આવે છે. ડ્રાય ફ્રૂટ શ્રીખંડ મારો ફેવરિટ છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું Nirali Dudhat -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારું ફેવરિટ સ્વીટ. ગરમીમાં, ઉપવાસમાં કે મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય એવી વાનગી. Dr. Pushpa Dixit -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
હોળી ના તહેવાર નિમિત્તે અને ગરમી માં ઠંડક આપે તેમાટે ઠંડાં ઠંડા કુલ કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.#Holi 2021#CT Rajni Sanghavi -
ફ્રુટ અને ડ્રાયફ્રુટ શ્રીખંડ
#ફ્રૂટ્સ#ઇબુક૧ આજે કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે.. તો મેં જલ્દી બની જાય તેવું વિચાર્યું. અને ઘર માં પંજાબી મોળું દહીં હોવાથી ડ્રાયફ્રુટ,અને ફ્રેશ ફ્રુટ નાખી ને સરસ મજાનો શ્રીખંડ બનાવ્યો છે. બહાર જેવો જ ક્રીમી બન્યો છે. હા, પણ થોડા દહીં ના પ્રમાણ માં મેં ડ્રાયફ્રુટ અને ફ્રેશ ફ્રુટ વધુ નાખ્યા છે. જે મને બહુ ભાવે છે .. તેથી. અને ખાંડ ની જગ્યાએ મેં ખડી સાકર નો વપરાશ કર્યો છે. . Krishna Kholiya -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard recipe in Gujarati)
#mr#cookpadgujarati#cookpadindia ફ્રુટ કસ્ટર્ડ એક ઇન્ડિયન ડેઝર્ટ છે. આ વાનગી ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી સરળતાથી બનાવી શકાય છે. આ ડેઝર્ટ બનાવવા માટે સૌથી વધારે દૂધ અને મિક્સ ફ્રૂટ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ડેઝર્ટમાં ઉમેરવામાં આવતું કસ્ટર્ડ ઘરે પણ બનાવી શકાય છે અને માર્કેટમાં કસ્ટર્ડ પાવડર રેડીમેડ પણ મળે છે. આ ડેઝર્ટમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ના fruits ઉમેરી શકીએ છીએ. આ ડેઝર્ટ ને તહેવારોમાં અને કોઈ પણ સારા પ્રસંગમાં વધુ પસંદ કરવામાં આવે છે. પુરી કે રોટલી સાથે આ ડેઝર્ટ વધુ સારું લાગે છે. લંચ કે ડિનર પછી પણ આ ડેઝર્ટને સર્વ કરી શકાય છે. નાના બાળકોથી માંડીને મોટા બધાને આ ડેઝર્ટ પસંદ આવે તેવું બને છે. Asmita Rupani -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ(American fruit & nut shreekhand recipe in Gujarati)
શ્રીખંડ બધા ને ભાવતી સ્વીટ છે. નાના થી લઈને મોટા સુધી બધા દહીં માંથી બનાવવા માં આવતી આ મીઠાઈ enjoy કરે છે. પૂરી અને શ્રીખંડ જોડે બોલવા માં આવે છે. શ્રીખંડ અને પૂરી ની જોડી છે. મેં અહીં અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ બનાવ્યો છે જેમાં બાળકો ની બધી જ favourite વસ્તુઓ છે ટૂટી ફ્રૂટ, ચોકલેટ ચીપ્સ, જેલી અને નટ્સ. બહુ જ સરસ બન્યો છે, તમે પણ ઘરે આ રીતે બનાવજો.#trend2 #shrikhand #શ્રીખંડ Nidhi Desai -
મિક્સ ફ્રૂટ અને ડ્રાયફ્રુટ મઠો (Mix Fruit Dry Fruit Matho Recipe In Gujarati)
#FDS#RB18#SJRઆ રેસિપી હું મારી ફ્રેન્ડ ને ડેડીકેટેડ કરું છું અને તેને યાદ કરીને આ રેસિપી બનાવી છે આ રેસિપી ઉપવાસમાં અને જૈન બંનેમાં ચાલે છે Kalpana Mavani -
ફ્રુટ સલાડ
#SSM૧૩ એપ્રિલ મારી ભત્રીજા વહુ બિજલ અને તેના દિકરા ઝીઆનની વર્ષગાંઠ એકદમ દિવસે છે. તેઓ ઓસ્ટ્રેલીઆ છે. પણ આજે અમે અહીં બિજલને ભાવતું ફ્રુટસલાડ બનાવીને એ બન્નેની વર્ષગાંઠ ઉજવી💐🎂🎉🥳🎈🥰🥰🥰🥰🥰 Iime Amit Trivedi -
યોગર્ટ ફ્રુટ કોકટેલ(Yogurt fruit cocktail recipe in Gujarati)-
જન્મ દિવસ ની પાર્ટી માં હવે ડેઝટૅ માં અવનવી વાનગીઓ સર્વ થતી હોય છે, મેં પણ કુક પેડ નાં જન્મ દિવસ સેલિબ્રેશન માટે ફ્રુટ કોકટેલ બનાવી તેમાં શામેલ થવા માં માંરો હિસ્સો નોંધાવ્યો છે.#CookpadTurns4#fruits Rajni Sanghavi -
-
સાબુદાણા ફ્રુટ કસ્ટર્ડ (Sabudana Fruit Custard Recipe In Gujarati)
#SM##શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Amita_soni inspired me for this recipeઆજે અગિયારસનું ફરાળ અને મેં અલૂણા કર્યા એટલે મીઠું નહિ ખાવાનું. સવારે સાબુદાણા ની ખીર ખાધી ને ૧ બાઉલ ફ્રીઝમાં મૂકી દીધી. હવે સવાર વાળી સાબુદાણા ની ખીર ખાવાની ઈચ્છા ન થઈ તો સાબુદાણા ફ્રુટ કસ્ટર્ડ બનાવી તેનો નવો અવતાર કર્યો. ઘરમાં બધા એ ચાખી ખૂબ વખાણ કર્યા. ગરમીમાં ઠંડુ-ઠંડુ સાબુદાણા ફ્રુટ કસ્ટર્ડ ખાવાની તો મજા જ પડી ગઈ.તમે સાબુદાણા પલાળી ને દૂધમાં ઉકાળીને આ જ રીતે બનાવી શકો છો. હું ફરાળમાં કસ્ટર્ડ નથી ખાતી પણ જો તમારા ઘરમાં ખવાતું હોય તો ઉપયોગ કરી શકાય. સાબુદાણા થી દૂધ ઘટ્ટ બને છે અને ખૂબ ટેસ્ટી લાગે છે..તો મિત્રો..જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14720090
ટિપ્પણીઓ (7)