ક્રીમી ફ્રુટ શ્રીખંડ (Creamy Fruit Shrikhand Recipe In Gujarati)

Hemali Rindani @hemali_2073
#WDC
મિત્રો ઉનાળો આવી રહ્યો છે તો ઉનાળા માં ખાઇ શકાય તેવું ઠડુ ક્રીમી શ્રીખંડ માણીએ...
ક્રીમી ફ્રુટ શ્રીખંડ (Creamy Fruit Shrikhand Recipe In Gujarati)
#WDC
મિત્રો ઉનાળો આવી રહ્યો છે તો ઉનાળા માં ખાઇ શકાય તેવું ઠડુ ક્રીમી શ્રીખંડ માણીએ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને પાતળા કપડા માં 6 કલાક બાંધી રાખવું હવે તેમાંથી 600 ગ્રામ જેટલો મસ્કો તૈયાર થશે
- 2
હવે મસ્કા અને દળેલી ખાંડ ને એક ચારણી માં મિક્સ કરી શ્રીખંડ નું મિશ્રણ તૈયાર કરવું હવે તેમાં ઇલાયચી કેસર મિક્સ કરવું પછી બધુ ઝીણું સમારેલું ફ્રુટ નાખી મિક્સ કરી શ્રીખંડ તૈયાર કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રુટ શ્રીખંડ (Fruit Shrikhand Recipe In Gujarati)
#Mahashivratri special#cookpadguj#cookpadind ઘરમાં બધા ને ઉપવાસ હોવાથી આજે ફરાળ માં શ્રીખંડ ફરાળી પૂરી બનાવ્યા. Rashmi Adhvaryu -
ફ્રેશ ફ્રુટ મઠો (Fresh Fruit Matho Recipe In Gujarati)
#KS6# મઠો એ ઉનાળા માં ખવાતી મીઠી ડીશ છે.મઠો એ શ્રીખંડ જેવો જ હોય છે બસ તે શ્રીખંડ કરતા થોડો ઢીલો ( પાતળો) હોય છે પણ સ્વાદ માં તો અહાહા .........સુ વાત કરવી આવી જાવ.મૂળ દહીં માં થી બને છે અને એમાં ખાંડ પણ હોય છે.તે જમવાની સાથે અને ડેઝર્ટ તરીકે પણ ખાવા માં આવે છે. Alpa Pandya -
મિક્સ ફ્રૂટ શ્રીખંડ (Mix fruit shrikhand recipe in Gujarati)
#CookpadTurns4 શ્રીખંડ ઘણી બધી અલગ અલગ ફ્લેવર માં બનાવી શકાય. મે આજે મિક્સ ફ્રુટ થી શ્રીખંડ બનાવ્યો છે. દહીં, ખાંડ અને મિક્સ ફ્રુટને મિક્સ કરીને આ ખૂબ જ ટેસ્ટી શ્રીખંડ બને છે. તહેવાર હોય, બર્થ ડે હોય, એનિવર્સરી હોય કે મહેમાનોને જમવા માટે આમંત્રણ આપ્યું હોય આ ટેસ્ટી શ્રીખંડ ગમે ત્યારે ઓછા સમય મા ખુબ જ ઝડપથી બની જાય છે અને બધાને ભાવે પણ છે. Asmita Rupani -
ફ્રુટ યોગર્ટ ડિલાઇટ (Fruit Yoghurt Delight Recipe In Gujarati)
#GA4#Week1આ ઉનાળા માટે બોવ સરસ અને સરળ વાનગી છે Pooja Jasani -
ફ્રુટ અને ડ્રાયફ્રુટ શ્રીખંડ
#ફ્રૂટ્સ#ઇબુક૧ આજે કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે.. તો મેં જલ્દી બની જાય તેવું વિચાર્યું. અને ઘર માં પંજાબી મોળું દહીં હોવાથી ડ્રાયફ્રુટ,અને ફ્રેશ ફ્રુટ નાખી ને સરસ મજાનો શ્રીખંડ બનાવ્યો છે. બહાર જેવો જ ક્રીમી બન્યો છે. હા, પણ થોડા દહીં ના પ્રમાણ માં મેં ડ્રાયફ્રુટ અને ફ્રેશ ફ્રુટ વધુ નાખ્યા છે. જે મને બહુ ભાવે છે .. તેથી. અને ખાંડ ની જગ્યાએ મેં ખડી સાકર નો વપરાશ કર્યો છે. . Krishna Kholiya -
મિક્સ ફ્રૂટ મઠો (Mix fruit matho recipe in Gujarati)
મઠો અને શ્રીખંડ લગભગ સરખી જેવી જ મીઠાઇ છે. શ્રીખંડ જાડો અને ક્રીમી હોય છે જ્યારે મઠો એનાથી થોડો પાતળો હોય છે. મઠો ખાવામાં એકદમ લાઈટ લાગે છે. મિક્સ ફ્રૂટ મઠામાં કોઈપણ પ્રકારના સિઝન પ્રમાણેનાં ફળો ઉમેરી શકાય. એકદમ થોડા સમયમાં અને સરળતાથી બની જતી આ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. મઠા ને જમવાની સાથે અથવા તો જમ્યા પછી ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#GC spicequeen -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
હોળી ના તહેવાર નિમિત્તે અને ગરમી માં ઠંડક આપે તેમાટે ઠંડાં ઠંડા કુલ કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.#Holi 2021#CT Rajni Sanghavi -
-
-
કેસર ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Kesar Dry Fruit Shrikhand Recipe In Gujarati)
#trend2#WEEK2#POST1હું જયપુર રહું છું અને અહીંયા શ્રીખંડ નથી મળતો.. તો lockdown માં ઘરે બનાવ્યો અને સરસ બન્યો. મારી દિકરી ને બહુ ભાવે.. ઘરે બનાવીએ એ હેલ્થી અને હાયજેનીક પણ હોય છે. અને જે આપણે દહીં ને હંગ કડૅ બનાવીશું એ પાણી પણ ફેંકી નઈ દઈએ.. કેમ કે એ જે પાણી માં પ્રોટીન હોય છે.. એને આપણે લોટ બંધાવવા માં ઉપયોગ કરીશું Soni Jalz Utsav Bhatt -
ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladફુટ સલાડ ઉપવાસ માં પણ ખાઇ શકાય છે બધા ફુટ નુ પોષણ અને દુધ ની શકિત મળે છે, બાળકો ખૂબ ખૂબ જ પસંદ કરે છે Hemisha Nathvani Vithlani -
શ્રીખંડ(shreekhand recipe in gujarati)
#સાતમ મોટી બેન ની રેસિપી... મસ્તી દહીં નુ શ્રીખંડ બહુ જ ઓછા સમયમાં જ તૈયાર થઈ જાય છે. એમાં મનપસંદ ફ્લેવર ઊમેરી શકાય છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#SMઉનાળાની ઋતુમાં બધાને ઠંડુ ખાવાની બહુ ઈચ્છા થાય એટલે બધાના ઘરમાં શરબત, શેક,શ્રીખંડ, કુલ્ફી આવી જાય અથવા બનાવે. તો મેં પણ આજે ગરમી માં ઠંડક આપે અને હેલ્ધી જલ્દીથી બની જાય એવું ફ્રૂટ કસ્ટર્ડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
ફ્રૂટ શ્રીખંડ
#RB9 #week9 #NFR ઉનાળા માં શિખંડ ખુબ જ ઠંડક આપે છે.અને ખાવાનું બહુ મન થાય છે અમે વર્ષો થી ઘરે જ બનાવીએ છીએ.મે અહીંયા હોમ મેડ ફ્રૂટ શ્રી ખાંડ ની રેસીપી શેર કરી છે.આ શ્રીખંડ ખુબજ ટેસ્ટી અને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો બને છે. Varsha Dave -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mr મારા ઘરમાં બહુ જ બને છે કારણકે મારા બાળકોનું બહુ ફેવરિટ છે . Vaishali Vora -
-
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ઝડપથી બની શકે છે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે.દિવાળીના તહેવારો આવે ત્યારે જલ્દી બનાવીશકાયછે.#દિવાળી#કૂકબૂક Rajni Sanghavi -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
-
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dry fruit shreekhand recipe in gujarati)
#trend2 #શ્રીખંડશ્રીખંડ એ દહીં માંથી બનતી સ્વીટ છે. જે ખૂબ જ સરળતાથી અને ઈઝીલી બની જાય છે.આમ તો શ્રીખંડ ઉનાળામાં વધારે ખવાય છે પણ એ ઓલ ટાઇમ ફેવરિટ સ્વીટ છે. દહીં માં લેકટોબેસીલસ સારા એવા પ્રમાણમાં હોય છે જે ડાઈજેસ્ટીવ સિસ્ટમ ને સારી રાખવામાં મદદ કરે છે. Tatvee Mendha -
-
-
ફ્રુટ સલાડ(Fruit salad recipe in Gujarati)
#GA4 #Week8#milkPost - 13 ફ્રુટ સલાડ એવી રેસીપી છે કે જે બાળકો અને વડીલો ને ભાવતી અને લોકપ્રિય છે...દૂધ...ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટ થી તેમજ કેસર ઈલાયચી ની ફ્લેવર થી રીચ લૂક અને સ્વાદ આપે છે....ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે...તેમજ one pot meal તરીકે ચાલી જાય છે....આમ તો ગરમાગરમ પૂરી સાથે પીરસાય છે... Sudha Banjara Vasani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16046590
ટિપ્પણીઓ (2)