ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)

Falguni chudasama
Falguni chudasama @cook_25888867
junagadh gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. ૨ નંગડુંગળી
  2. ૧ નંગબટાકુ
  3. 1 નંગટામેટું
  4. 1 નંગમરચું
  5. 1 વાટકીઝીણી સેવ
  6. 1 બાઉલ વઘારેલા મમરા
  7. 1 વાટકીચવાણું
  8. 1 વાટકીટોમેટો કેચપ
  9. 2 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો

  2. 2

    સૌ પ્રથમ બટાકાને બાફી લો ત્યારબાદ તેના ઝીણા ઝીણા પીસ કરો ડુંગળી તથા મરચા ને પણ ઝીણા ઝીણા કટીંગ કરવું

  3. 3

    એક બાઉલ લઈ તેમાં કટીંગ કરેલા બટાકા તથા ડુંગળી મરચા મિક્સ કરો ત્યારબાદ તેમાં બધી વસ્તુ ધીરે ધીરે એડ કરો

  4. 4

    બધું બરાબર મિક્સ કરી બરાબર હલાવો તૈયાર છે તમારી ચટપટી ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni chudasama
Falguni chudasama @cook_25888867
પર
junagadh gujrat

Similar Recipes