કરારી રૂમાલી રોટી (Karari Rumali Roti Recipe in Gujarati)

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

#GA4
#Week25
#Roti(qlue)
હેલો ફ્રેન્ડ્સ આજે હું શીખવાડીશ કરારી રોટી જેને રૂમાલી રોટી પણ કહેવાય છે જે નોર્મલી મેંદાના લોટમાંથી બનતી હોય છે પણ મે અહીં ઘઉંના લોટની બનાવી છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો

કરારી રૂમાલી રોટી (Karari Rumali Roti Recipe in Gujarati)

#GA4
#Week25
#Roti(qlue)
હેલો ફ્રેન્ડ્સ આજે હું શીખવાડીશ કરારી રોટી જેને રૂમાલી રોટી પણ કહેવાય છે જે નોર્મલી મેંદાના લોટમાંથી બનતી હોય છે પણ મે અહીં ઘઉંના લોટની બનાવી છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 2 ચમચીતેલ મોણ માટે
  4. જરૂર મુજબ પાણી
  5. 2 ચમચીઘી
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચી ચાટ મસાલો
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ અને મીઠુ,તેલ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી ને તેનો લોટ બાંધી દો.

  2. 2

    કઠણ પણ નઈ અને નરમ પણ નઈ.ત્યાર બાદ તેને 30 થી 40 મિનિટ ઢાંકી ને મૂકી દો અને ત્યાર બાદ તેનો ગુલ્લો બનાવો.

  3. 3

    તેને સારી રીતે વણી લો. પછી એક લોખંડ ની કડાઈ લો અને તેને ઊંધો કરી ને તેના પર વણેલી રોટલી મુકો અને તેને બરાબર સેકી દો. પછી એક કપડાં ના મદદ થી તેને સેકી દો. ઉપર ના બાજુ લાલ કલર ની થશે એક દમ કડક અને ક્રીશપી.

  4. 4

    તે બની જાય એટલે એક વાટકી માં ઘી લઈ તેના મીઠું, લાલ મરચું, ચાટ મસાલો નાખી મિક્સ કરી લો હવે તૈયાર કરેલી કરારી રોટલી ઉપર બ્રશ વડે સ્પ્રેડ કરો ઉપરથી કોથમીર ડેકોરેટ કરી સર્વ કરો

  5. 5

    તૈયાર છે એકદમ ક્રિસ્પી કરારી રોટી

  6. 6

    ઉપરથી બ્રશ વડે સ્પ્રેડ કરી તૈયાર કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes