રૂમાલી રોટી (Rumali Roti Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#LCM1
રૂમાલી રોટી મૂળ પંજાબ ની પ્રખ્યાત રોટી છે જે મેંદા ની બનેલી હોય છે અને સબઝી કે દાળ સાથે ખવાય છે. મારા ઘર માં મેંદો ખવાતો નથી પણ એકવાર આ બનાવ માટે લાવી ને મેં પેલી વાર બનાવી. મેં કોઈ દિવસ ખાધેલી નહિ અને આજે બનાવી એ પ ખાધી નહિ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેંદો સ્વાદ મુજબ મીઠું મોંણ માટે તેલ લોટ બાંધવા પાણી
  2. સ્વાદ મુજબ મીઠું
  3. મોણ માટે તેલ
  4. લોટ બાંધવા પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદા નો લોટ બાંધી ને એને સોફ્ટ થવા ૧૫ મિનિટ રેસ્ટ આપો. હવે એક કઢાઈ ને ગેસ પાર ઉંધી મૂકી પ્રીહીટ થવા દો.

  2. 2

    હવે એક લુવો લઇ અટામણ લઇ એને પ્લેટફોર્મ.પાર પાતળી પાતળી વણી લો. જેટલી બને એટલી મોટી અને પાતળી રૂમાલ.જેવી વણવી.

  3. 3

    હવે ગેસ પાર ની કઢાઈ પાર આ રોટી ને મૂકી ને શેકવી બંને બાજુ. ગરમ.ગરમ.જ પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes