કરારીરુમલી       (karari rumali roti recipe in Gujarati)

Kirti Chavda
Kirti Chavda @cook_22488795
Ahmedabad

સ્ટાર્ટર રેસિપી, સરળ અને સ્વાદિષ્ટ વાનગી, જરૂર થી બનાવા માટે પ્રયત્ન કરજો.

કરારીરુમલી       (karari rumali roti recipe in Gujarati)

સ્ટાર્ટર રેસિપી, સરળ અને સ્વાદિષ્ટ વાનગી, જરૂર થી બનાવા માટે પ્રયત્ન કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 200ગ્રામ ઘઉં નો લોટ
  2. 200ગ્રામ મેંદો
  3. 2ચમચી ઘી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. પાણી
  6. 2ચમચીબટર
  7. 1ચમચી કાશ્મીરી લાલ મરચું
  8. 50ગ્રામ કોથમીર
  9. 1ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંને લોટ લઈ ચાળી લો.

  2. 2

    તેમાં મીઠું અને ઘી નું મોણ નાખી રોટલી ના લોટ જેવો કણક બાંધી લો.

  3. 3

    હવે તેને 15 મિનિટ ઢાંકી ને રેવા દો.

  4. 4

    હવે ગેસ પર ઊંધું કડાયું મૂકી તેના પર થોડું તેલ લગાવી ધીમા તાપે ગરમ કરવા માટે મુકો.

  5. 5

    ત્યારબાદ લોટ ને મસળી તેનો લુવો લઈ એકદમ પાતળી કડઇ ની માપ ની રોટલી બનાવી લો તેને કડાઈ પર નાખી કપડાં ની મદદ થી પ્રેસ કરો થોડી શેકાય એટલે પલટાવી દો. હવે તેને બીજી બાજુ બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી કપડાં થી પ્રેસ કરતા જાવ અને શેકવા દો.

  6. 6

    તે કડાઈ ના શેપ માં આવી જવી જોઈએ ત્યારબાદ તેને કડાઈ પરથી નિચે ઉતારી લો.ત્યારબાદ એક પછી એક કરી દો હોવી તેને થોડી ઠંડી થવા દો.

  7. 7

    હવે બટર ને ઓગાળી ને તેમાં લાલ મરચું પાઉડર, ચાટ મસાલો અને કોથમીર નાખી હલાવી દો. આ મિશ્રણને કરારી રુમલી પર લગાવી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirti Chavda
Kirti Chavda @cook_22488795
પર
Ahmedabad
Cooking is my love
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes