ચીઝ લીલી ડુંગળી નું શાક (Cheese Lili Dungri Shak Recipe In Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

આ એકદમ ચીઝી અને યુનિક રેસિપી છે.

ચીઝ લીલી ડુંગળી નું શાક (Cheese Lili Dungri Shak Recipe In Gujarati)

આ એકદમ ચીઝી અને યુનિક રેસિપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ લીલી ડુંગળી
  2. ૨૦૦ ગ્રામ ચીઝ
  3. ટામેટા
  4. ૩ ચમચીતેલ
  5. ૧ ચમચીજીરૂ
  6. ૧ ચમચીઆદુ- લસણ ની પેસ્ટ
  7. ૧ ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ચમચીલાલ મરચું
  10. ૧ ચમચીધાણજીરૂ
  11. ૨ ચમચીકોથમીર
  12. ૨ ચમચીલીલું લસણ
  13. ૧/૨ કપપાણી
  14. ૨ ચમચીબટર
  15. ૧/૨ ચમચીહળદર
  16. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક પેન માં તેલ,બટર લેવું,ગરમ થાય એટલે જીરૂં આદુ- લસણ ની પેસ્ટ નાખવી,લીલા મરચાની પેસ્ટ નાખી સાંતળી લેવું.ત્યારબાદ એમાં ટામેટા નાખી સાંતળી લેવા.લીલા કાંદાને ઝીણા સમારી લેવા.ટામેટા થઈ જાય એટલે તેમાં લીલા કાંદા નાખવા.

  2. 2

    ૨ ચમચી પાણી નાખી ચડવા દેવું. મીઠું,લાલ મરચું,ધાણા જીરૂ,ગરમ મસાલો,હળદર,કોથમીર,લીલું લસણ નાખી,ચડવા દેવું.

  3. 3

    છીણેલી ચીઝ,અને ચીઝ ક્યૂબ નાખી તરત હલાવી ઉપર ચીઝ છીની સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

Similar Recipes