ચીઝ બટર મસાલા)(cheese butter masala recipe in Gujarati)

Nishita Gondalia
Nishita Gondalia @cook_24825015

#સુપરશેફ1
#માઇઇબુક7
મારું આખું ફેમિલી આ ચીઝી છે... અમને બધા ને આ શાક ખૂબ જ ભાવે છે....સહેલું અને સ્વાદિષ્ટ શાક છે...

ચીઝ બટર મસાલા)(cheese butter masala recipe in Gujarati)

#સુપરશેફ1
#માઇઇબુક7
મારું આખું ફેમિલી આ ચીઝી છે... અમને બધા ને આ શાક ખૂબ જ ભાવે છે....સહેલું અને સ્વાદિષ્ટ શાક છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
3 લોકો
  1. 300 ગ્રામજેટલું ચીઝ
  2. ડુંગળી ની પેસ્ટ
  3. ટામેટા ની પ્યુરી
  4. આદુ મરચા ની પેસ્ટ
  5. 2 મોટી ચમચીબટર
  6. 1 વાટકીકાજુ ની પેસ્ટ
  7. 1/2વાટકી મગજતરી ના બી ની પેસ્ટ
  8. 1આખું કેપ્સીકમ
  9. 2 ચમચીહળદર
  10. 3 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/2ચમચી જીરૂ પાઉડર
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં 2 મોટી ચમચી બટર ઉમેરો ત્યારબાદ બટર ગરમ થાય એટલે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી 2 3 મિનિટ માટે મિક્સ કરો ત્યાબાદ આદુ મરચાં ની પેસ્ટ નાખો અને બરબર મિકસ કરી લો

  2. 2

    ત્યારબાદ હવે તેમાં ટામેટા ની પ્યુરી મિક્સ કરો બરાબર મિક્સ કરો હવે તેમાં મીઠુ સ્વાદ અનુસાર મરચું પાઉડર 3 ચમચી (વધારે ઓછું કરી શકાય) 2 ચમચી હળદર 1/2ચમચી જીરૂ પાઉડર નાખી ને મિકસ કરો ત્યાર બાદ છેલ્લે કાજુ ની પેસ્ટ 1 વાટકી ઉમેરી એને 1/2વાટકી મગજતરી ના બી ની પેસ્ટ નાખી ને મિકસ કરો હવે 2 મિનિટ માટે ગ્રેવી ને એમનેમ ગેસ પર રહેવા દો.

  3. 3

    2 3 મિનિટ બાદ હવે તેમાં ચીઝ ના ટુકડા ઉમેરો અને ધીમે ધીમે મિકસ કરી લો...ફરી 2 3 મિનિટ માટે શાક ને ઉકળવા દો...છેલ્લે 1 પ્લેટ માં શાક લઇ ને ઉપર થી લાંબા ચીઝ ના ટુકડા થોડું બટર અને કોથમીર ભભરાવી ને સર્વ કરો

  4. 4

    તો તૈયાર છે સ્વાદિષ્ટ શાક ચીઝ બટર મસાલા 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nishita Gondalia
Nishita Gondalia @cook_24825015
પર

ટિપ્પણીઓ

Similar Recipes