ટોસ્ટી મેગી (Toasty Maggi Recipe In Gujarati)

Kajal Mehta
Kajal Mehta @cook_17741603

ટોસ્ટી મેગી (Toasty Maggi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
2 લોકો
  1. ૧ કપબેરડ ની કીનારી
  2. પેકેટ મેગી
  3. ૧ ચમચીમરચું
  4. 1/2 ચમચી હળદર
  5. મીઠું સ્વાદઅનુસાર
  6. 1 ચમચી તેલ
  7. પતા મીઠા લિમડાના
  8. લીલુ મરચાં

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બેરડ ની કીનારી ને ચોરસ કટકા કાપી લો એક પેન માં તેલ ગરમ કરો હવે તેમા બેરડ ના કટકા નાખો ધીમા તાપે કડક કરો પછી નીચે ઉતારીબધા મસાલા નાખો

  2. 2

    હવે એક તપેલીમાં મેગી બનાવો

  3. 3

    હવે નાના ગ્લાસ મા નીચે મેગી નાખો ઉપર બેરડ ના કટકા નાખો ઉપર મેગી મસાલો ‌છાટો

  4. 4

    તો તૈયાર થયો એક નવીન ટેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Mehta
Kajal Mehta @cook_17741603
પર

ટિપ્પણીઓ

Similar Recipes