રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

બાળકો નો પ્રિય નાસ્તો અને એને જુદી જુદી રીતે કરી શકાય સાદો, વટાણા, વેજિટેબલ વાળો મેં વેજિટેબલ વાળો બનાવ્યો છે કારણ બાળકો ઍ બહાને શાક ખાઈ શકે

રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

બાળકો નો પ્રિય નાસ્તો અને એને જુદી જુદી રીતે કરી શકાય સાદો, વટાણા, વેજિટેબલ વાળો મેં વેજિટેબલ વાળો બનાવ્યો છે કારણ બાળકો ઍ બહાને શાક ખાઈ શકે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 200 ગ્રામરવો
  2. 1 નંગડુંગળી
  3. 50 ગ્રામવટાણા
  4. 50 ગ્રામગાજર,
  5. 1નાનું સિમલા મરચું
  6. 2 ચમચીશીંગદાણા
  7. મીઠો લીમડો
  8. 3લીલામરચા વાટેલા
  9. 2 ચમચીકોથમીરસમારેલી
  10. હિંગ
  11. 1લીંબુ નો રસ
  12. મીઠુ સ્વાદ મુજબ
  13. 1 ચમચીબટર જો નાખવું હોઈ તો
  14. 3 વાડકીગરમ પાણી
  15. તેલ/ ઘી વગાર જેટલું
  16. 1/2 ચમચીરાઈ
  17. 1/2 ચમચીજીરું
  18. 1/2 નાની ચમચીચણાદાળ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તાવડીમાં તેલ મૂકીને હિંગ, રાઈ જીરું ચણાદાળ ડુંગળી મીઠો લીમડો નાખી સાતલો બધું સતલાય એટલે બાકીના શાક નાખો બે મિનિટ સાતળો

  2. 2

    બધું શાક સતળાય જાય એટલે રવો નાખો ધીમા તાપે શીરા ની માફક શેકો

  3. 3

    ગુલાબી થાય એટલે ગરમ પાણી ત્રણ ગણું નાખવું 1 વાટકી તો ત્રણ વાટકી ગરમ પાણી

  4. 4

    પાણી બાળી જાય એટલે તેમાં મીઠુ, લીંબુ નો રસ અને કોથમીર નાખો

  5. 5

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes