રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો માટે
  1. 2પઁકેટ અવધ સેવ મમરા
  2. 1પઁકેટ મસાલા ચણા દાલ
  3. 1પઁકેટ ફ્રાય મગ
  4. 1 નંગડુંગળી
  5. 1 નંગટામેટું
  6. 1 નંગલીંબુ
  7. 1 નંગલીલુ મરચું
  8. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચીચાટ મસાલો અને મીઠું નુ મિશ્રરણ
  10. જરૂર મુજબ સમારેલી કોથમીર
  11. જરૂર મુજબ સેવ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    2 પઁકેટ તયાર સેવ મમરા 1 પઁકેટ મસાલા ચણા દાલ 1 પઁકેટ ફ્રાય મગ 1 નંગ લીંબુ 1 નંગ ડુંગળી 1 નંગ ટામેટુ 1 નંગ લીલુ મરચું 1/2 ચમચી ચાટ મસાલો અને મીઠું નુ મિશ્રરણ 1/2 ચમચી લાલ મરચું પાઉડર ઝીણી સેવ અને સમારેલી કોથમીર

  2. 2

    1 બાઉલમાં મમરા ચણા દાળ ફ્રાય મગ સમારેલી કોથમીર સમારેલી ડુંગળી સમારેલી ટામેટું લાલ મરચું પાઉડર મીઠું અને ચાટ મસાલો નુ મિશ્રરણ અને લીંબુ નો રસ નાખી મિક્ષ કરી લો

  3. 3

    પછી 1 પ્લેટ મા કાઢી ઉપર થી ચણા દાલ ફ્રાય મગ અને સેવ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

Similar Recipes