ચીઝ ભેળ (Cheese Bhel Recipe in Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
ચીઝ ભેળ (Cheese Bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હીગ,લીમડાના પાન,હળદર ઉમેરો.
- 2
હવે મમરા,મીઠું ઉમેરી હલાવી લો.મમરા શેકાય જાય એટલે બાઉલમાં કાઢી લો.મમરા તૈયાર છે.
- 3
હવે મમરા મા બટાકા,ડુંગળી,મરચું,ટામેટું,ચટણી કોથમીર બધું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે ઉપરથી ચીઝ ખમણી લો.અને સર્વ કરો.તૈયાર છે ચીઝ ભેળ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલ ભેળ (Daal Bhel in Gujarati Recipe)
#GA4#WEEK26#BHEL#DAAL_BHEL#COOKPADINDIA#COOKPADGUJRATI Hina Sanjaniya -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14712429
ટિપ્પણીઓ (6)