સંતરા નો મઠ્ઠો

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો
  1. 1વાટકો દહીં જામેલું
  2. 1 વાટકીક્રશ ઓરેન્જ
  3. 3ચાર પેશી સંતરા ની
  4. ખાંડ મીઠાસ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દહીં ને મલમલ ના કાપડ માં વીંટી ને એક રાત ફ્રિઝ માં રાખી દો. પાણી નીતરવાનું ના ભૂલશો

  2. 2

    હવે સંતરા ની પેશી ખોલી તેને સમારી તેમાં ખાંડ નાખીને ક્રશ કરી લો.

  3. 3

    હવે સંતરા ની બીજી ચિર ના નાના કટકા કરી લો.

  4. 4

    હવે એક વાટકા માં આ બધું મિક્સ કરો અને ચલાવી લો. વાટકા માં કાઢી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
પર
રાજકોટ

Similar Recipes