રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલામાં તેલ નાખી તેમાં હીગ નાખી પછી હળદર નાખી મમરા વધારો. હવે આ મમરા 2/3મીનીટ સુધી ધીમા તાપે હલાવતા રહો.
- 2
હવે ગેસ બંધ કરી. પછી મમરા માં બધાં મસાલા કરો.હવે તેમાં સેવ નાખી બરાબર મિક્ષ કરો. હવે એક કુકરમાં બટાકા તથા ખજૂર આબલી ને બાફી લો. હવે આ બધું બફાઈ જાય એટલે બટાકા ને છોલી તેને મેસ કરી લેવા. ખજૂર આબલી માં મીઠું, ધાણાજીરું અને મરચું પાઉડર નાખી બ્લેન્ડરહલાવી લો.
- 3
હવે સેવ મમરા માં બટાકા,ચણા તથ લીલી ચટણી નાખી દો.પછી તેમાં ગળી ચટણી નાખી બધું બરાબર મિક્ષ કરો. આ ભેળને સરવિંગ પ્લેટ માં લઈ તેમાં ઉપર સેવ,ડુંગળી તથા કોથમીર થી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે મસ્ત મજાની તીખી તમતમતી ભેળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જસ્ટ્રીટ ફુડમાં હવે જુદી-જુદી જગ્યાની સ્પેશિયાલિટી પ્રમાણે ઘણું બધું મળતું થયું છે.સ્ટ્રીટ ફુડ ની મજા જ કંઈ ઓર છે. જે 5 સ્ટાર હોટલમાં પણ ન મળે. પાણી-પૂરી, સેવ પૂરી, રગડા-પૂરી અને ભેળ ખૂબ જ મજાનાં સ્ટ્રીટ ફુડ છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેણે સ્ટ્રીટ ફુડ નો આનંદ ન માણયો હોય. Dr. Pushpa Dixit -
-
ચટપટી ભેળ (chatpati bhel Recipe in Gujarati)
#GA4#week26 ચટપટી ભેળ જે ઘણી બધી વસ્તુઓ ના મિશ્રણ થી બને છે એટલે ભેળ કેહવાય છે. ખાસ કરી ને બાફેલા બટાકા , પાપડી , મમરા અને જેને ચટપટી બનાવવાનો શ્રેય ખજૂર આંબલી ની ચટણી અને તીખું પાણી લઈ જાય છે..... મે આજે ખાટી કેરી પણ એડ કરી છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી અને ચટપટી ભેળ એ એક ચાટ કહી શકાય છે...તો મે આજે a ચટપટી ભેળ બનાવી છે .. Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ અલગ અલગ રીતે બનાવી શકાય છે,જેમ કે મમરા ની ભેળ, મકાઇ ની ભેળ, શીંગદાણા ની ભેળ, જ્યારે ગરમી માં ભુખ ઓછી લાગે ત્યારે સારૂ ઓપ્શન છે, અહીં મમરા ની ભેળ ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26 ત્રણ જાત ની ચટણી તૈયાર હોય તો ઝડપથી બની જાય છે આ ભેળ ,તો ચાલો જોઈએ આ રેસિપી બનાવવાની રીત, Sunita Ved -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732493
ટિપ્પણીઓ (3)