ભેળ (recipe of bhel in gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

ભેળ (recipe of bhel in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ સર્વિંગ
  1. ૨ બાઉલ મમરા
  2. ૧ બાઉલ સેવ
  3. ૧ બાઉલ મસાલા પૂરી
  4. ૩ નંગબાફેલા બટાકા
  5. ૨ નંગસમારેલી ડુંગળી
  6. ગ્રીન ચટણી જરૂર મુજબ
  7. ખજૂર- આંબલી ની ચટણી જરૂર મુજબ
  8. લસણ ની ચટણી જરૂર મુજબ
  9. પાપડી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કડાઈમાં તેલ, રાઈ, હીગ ઉમેરી મમરા ઉમેરી મીઠું, મરચું, હળદર ઉમેરી મમરા વઘારી લો.

  2. 2

    એક બાઉલમાં વઘારેલા મમરા, સેવ તથા મસાલા પૂરી મિક્સ કરી લો.

  3. 3

    બટાકા બાફીને સમારી તેમાં મીઠું અને મરચું નાંખી મિક્સ કરી લો. ડુંગળી સમારી લો તથા બધી ચટણી રેડી કરી લો

  4. 4

    ઉપર બનાવેલા મિશ્રણ માં ગ્રીન ચટણી,ગળી ચટણી, લસણની ચટણી, બાફેલા બટાકા તથા ડુંગળી ઉમેરી મિક્ષ કરી લો. ભેળ તૈયાર છે ઈચ્છા મુજબ પ્લેટીગ કરો.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes