પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Amita Shah
Amita Shah @Amitashah9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
ચાર લોકો માટે
  1. 1 પેકેટપાણીપુરી ની પૂરી
  2. 5-6 નંગબટાકા
  3. ૧ નાની વાટકીચણા
  4. ફુદીનો
  5. 5-6 નંગલીલા મરચા
  6. લીંબુ
  7. સંચળ જરૂર મુજબ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. મરીનો પાઉડર સ્વાદ અનુસાર
  10. ૨ નંગ ડુંગળી
  11. 1 વાટકીઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌ પહેલા બટેટાને બાફી લો બાફેલા બટેટાનો છૂંદો કરી તેમાં ચણા ઉમેરો

  2. 2

    મરચું મીઠું નાખી બટાકા નો મસાલો તૈયાર કરો

  3. 3

    ફૂદીનાને સારી રીતે ધોઈને લીલા મરચાં સંચળ પાઉડર મીઠું લીંબુ મરીનો ભૂકો એ બધું નાખીને ફુદીનાનું પાણી મિક્સરમાં તૈયાર કરો

  4. 4

    હવે પાણીપુરીની પૂરી માં બટાકા નો મસાલો ઝીણી સેવ ફુદીનાનું પાણી બધું નાખીને પાણીપુરી સર્વ કરો

  5. 5

    ઉપર ડુંગળી ભભરાવીને પાણીપુરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Shah
Amita Shah @Amitashah9
પર

Similar Recipes