રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી અને ટામેટાં કાકડી સમારી લો બટાકા બાફી લ્યો પછી એક સ્લાઈઝ્માં માખણ લગાવવું અને બીજી સ્લાઈઝ્માં લીલી ચટણી લગાવો
- 2
પછી ચટણી વારી બ્રેડ ઉપર પેલા ટામેટું મૂકો ચાર સ્લાઈસ પછી તેના પર બટાટાની સ્લાઈસ મુકો પછી તેના પર કાકડીની સ્લાઇસ મૂકો અને ચટણી વાળી બ્રેડ ને તેની ઉપર મૂકી દીધો તમારે ટોસ્ટર માં બેક કરવી હોય તો પણ કરી શકાય છે
- 3
તૈયાર થયેલી સેન્ડવિચને કટ કરી લો તેના ઉપર ટોમેટો કેચપ મૂકો તેના ઉપર ચીઝ ખમણી લ્યો
- 4
તો હવે તૈયાર છે તમારી વેજીટેબલ સેન્ડવીચ તમે સર્વ કરી શકો છો
Similar Recipes
-
વેજીટેબલ સેન્ડવીચ(vegetable sandwich in gujarati)
આ સેન્ડવીચ નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. jigna mer -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe in Gujarati)
#G4A#week26મેં આજે રાતના લાઈટ ડિનરમાં વેજીટેબલ સેન્ડવીચ બનાવેલી જે કુબેર ટેસ્ટી બનેલી એકદમ બહાર જેવી જે ખૂબ ઇઝી બની જાય છે. Komal Batavia -
-
-
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી મળતા નથી ત્યારે આ વેજ સેન્ડવીચ બનાવવામાં પણ ઇઝી અને બધાને ભાવે પણ. @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week26વેજીટેબલ સેન્ડવીચ Trupti Maniar -
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST Iime Amit Trivedi -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
વેજીટેબલ ચીઝી સેન્ડવીચ (Vegetable Cheesy Sandwich Recipe In Gujarati)
#CDY🍫🎇🎆 Happy Children's Day🎈🍫🎆 Hetal Siddhpura -
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
-
-
-
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(vegetable cheese sandwich recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮ Dhara Gangdev 1 -
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week2આપણે હેલ્થ માટે અઠવાડિયામાં એક વખત કાચું સલાટ જરૂરથી ખાવું જોઈએ વેજીટેબલ સેન્ડવીચ તેનો ઉત્તમ ઉપાય છે Sushma Shah -
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vagetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17Breakfast Sangita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732735
ટિપ્પણીઓ (2)