કેક (Cake Recipe In Gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951

#GA4
#Week26
# Bread

શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૪ નંગબ્રેડ ની સ્લાઈસ સાઈટ કાઢી ને
  2. ૧/૨ વાટકીપાણી
  3. ૧ મોટી ચમચીખાંડ
  4. ૧ વાટકીવીપ ક્રીમ
  5. ચેરી ડેકોરેટ કરવા
  6. ચોકલેટ નો ભૂકો ડેકોરેટ કરવા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા પાણી મા ખાંડ ઉમેરો ને હલાવી સીરપ તૈયાર કરી લો.

  2. 2

    પછી તપેલીમાં વીપ ક્રીમ લઈને એને બીજા થી બરાબર ફેટી લો.

  3. 3

    હવે બ્રેડ ની સ્લાઈસ લો તેના બન્ને સાઈટ પર સીરપ લગાવી લો. પછી ક્રીમ લગાવી લો.

  4. 4

    હવે ફરીથી બ્રેડ લો બન્ને બાજુ સીરપ લગાવી પહેલી બ્રેડ પર મૂકો ને ફરી ક્રીમ લગાવો.

  5. 5

    ૪ સ્લાઈસ ને આ રીતે ગોઠવી ક્રીમ લગાવો બધી સાઈટ પર ક્રીમ લગાવી લો.

  6. 6

    હવે તેના પર ચોકલેટ નો ભૂકો ને ચેરી થી ડેકોરેટ કરી લો. રેડી છે બ્રેડ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes