બ્રેડ કેક (Bread Cake recipe in Guajarati)

Roshni K Shah
Roshni K Shah @cook_25489209

બ્રેડ કેક (Bread Cake recipe in Guajarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. 4 નંગ બ્રેડ સ્લાઈસ
  2. 5 ચમચીવીપીગ ક્રીમ
  3. 4 ચમચીપાણી
  4. ૩ ચમચીબૂરુ ખાંડ
  5. 5 ચમચીચોકલેટ સીરપ
  6. જરૂર મુજબ કેડબરી છીણ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બ્રેડને તેની બાજુ કિનારી કાપી લેવી

  2. 2

    બ્રેડ તાજી હોય ત્યારે કરવી

  3. 3

    કિનારીઓ કપાઈ જાય ત્યાર પછી તેમાં પાણી અને બૂરુ ખાંડ મિક્સ કરી તેનું સીરપ કરી લેવું

  4. 4

    ત્યાર પછી વિપિન ક્રીમને એકદમ ઠંડુ કરી દેવું ઠંડું થઈ જાય એટલે નીચે તરફ બરફ ઉપર તપેલી રાખીને ક્રીમ પર એકદમ ગ્રાઈન્ડર ફેરવો

  5. 5

    એકદમ જાડુ કરી લેવું

  6. 6

    ત્યાર પછી એક બ્રેડ સ્લાઈસ લઈને તેની ઉપર ખાંડ અને પાણી બના લે બનાવે સીરપ ચોપડી ને તેની ઉપર ક્રીમ લગાવી લેવું

  7. 7

    ત્યાર પછી બીજી બ્રેડ ને પણ એવી રીતે કરી લેવું

  8. 8

    બધી બ્રેડ એવી રીતે કરી લેવું

  9. 9

    પછી બધી બાજુ એ ક્રીમ લગાવી લેવું

  10. 10

    કોઈપણ કેડબરી ને છીણી લેવી ડેકોરેશન તમે કોઈપણ વસ્તુથી કરી શકો છો

  11. 11

    ઉપર ચોકલેટ સીરપ લગાવી દેવું

  12. 12

    ત્રણ કલાક ફ્રીજમાં મૂકી દેવી ત્યાર પછી બહાર કાઢીને ચોકલેટ સીરપ થી ડેકોરેશન કરી લેવું

  13. 13

    ખાવામાં આ બ્રેડ કેક બહુ જ સરસ લાગે છે અને જલ્દી પણ બની જાય છે

  14. 14

    મેં આ પહેલીવાર આ કેક બનાવી અને મારા દીકરાને આ એક બહુ જ ભાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Roshni K Shah
Roshni K Shah @cook_25489209
પર

Similar Recipes