ક્રિસ્પી ચટપટી પાણી પૂરી (Crispy Chatpati Pani Puri Recipe In Gu

ક્રિસ્પી ચટપટી પાણી પૂરી (Crispy Chatpati Pani Puri Recipe In Gu
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા બટેટાને બાફી લેવા.
- 2
1 ચમચો લોટ લઇ તેમાં પાણી અને તેલ એડ કરી પતલુ મિશ્રણ બનાવીને તેને બુંદી પાડી તળી લેવી ત્યારબાદ પૂરીને પણ તળી લેવી
- 3
એક મિક્સર જારમાં કોથમીર લીલા મરચા ફુદીનો મરી પાઉડર સંચળ ૧ ચમચી લાલ મરચું પાઉડર મીઠું આમચૂર પાઉડર નાખી ક્રશ કરી લેવું. ત્યારબાદ તેને ગાળીને તેમાં એક બોટલ ઠંડું પાણી નાખીને ફ્રીજમાં મૂકો.
- 4
એક બાઉલમાં બાફેલા બટાકા નો છૂંદો કરી તેમાં ચણા,આમચૂર પાઉડર, શેકેલા જીરું નો પાઉડર, હિંગ, બુંદી બનાવો,પાણીપુરીનો મસાલો, સંચળ,કોથમીર, ગરમ મસાલો ડુંગળી,અને ગ્રીન ચટણી બનાવેલ તે ત્રણ ચમચી નાખીને મસાલો તૈયાર કરો.
- 5
મીઠી ચટણી. લાજવાબ મીઠી ચટણી નું પેકેટ લઇ તેમાં એક ગ્લાસ પાણી નાખીને ઉકાળી લેવું સ્વાદ મુજબ તેમાં ખાંડ ઉમેરવી...
- 6
હવે પુરીમાં મસાલો ભરી કોથમીર અને સેવ અને ડુંગળી થી ગાર્નિશિંગ કરી પાણીપુરી ની મજા માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધા જ લેડીસ અને બાળકો ને ખુબ પ્રિય હોય છે.તેને અલગ અલગ સ્વાદ મુજબ બનાવી મઝા માણી સકાય છે. Sapana Kanani -
-
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
ચટપટી પાણી પૂરી(Chatpati Pani Puri Recipe In Gujarati)
#PSચટપટી રેસિપિસ જ્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે પહેલા પાણીપુરી ની જ યાદ આવે....નાના બાળકો થી લઈને વડીલો સુધી ના બધાની પસંદ એટલે પાણીપુરી...ચટપટા મસાલાથી ભરપૂર એવી પાણીપુરી બનાવીયે...તૈયાર મસાલા ના પેકેટ મળે છે તેનાથી પણ બનાવી શકાય...👍 Sudha Banjara Vasani -
-
-
ચટપટી પાણી પૂરી(Chatpati Pani Puri Recipe In Gujarati)
#PS#cookpadgujarati#cookpadindia sm.mitesh Vanaliya -
-
-
-
-
-
-
-
પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)
#GA4#week26😋😋😋😋😋😋😋 બીજા કોઈ શબ્દ જ નથી પાણી પૂરી માટે ..... Mouth watering 🥵😪🤧😋😂 Priyanka Chirayu Oza -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)