ચીઝ વેજ સેન્ડવીચ(Cheese Veg Sandwich Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ચીઝ વેજ સેન્ડવીચ(Cheese Veg Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચારથી પાંચ સીટી વગાડી બટેટાને બાફી લો ત્યારબાદ તેની છાલ કાઢીને તેનો છૂંદો કરી લો
- 2
પછી એક પેનમાં બટર અને તેલ ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં હિંગ આદુ-મરચા-લસણની પેસ્ટ હળદર નાખી બે મિનિટ માટે સાંતળો
- 3
પછી તેમાં બાફેલા બટાકા ઉમેરી દો અને જરૂર મુજબ મીઠું નથી બરાબર મસાલો મિક્સ કરી દો
- 4
ત્યારબાદ બ્રેડ ની બે સ્લાઈડ લો અને બંને બ્રેડ બટર લગાવી ઉપરથી ગ્રીન ચટણી અને મસાલો લગાવો ત્યારબાદ તેના પર ટામેટાં અને કાંદાને સ્લાઇઝ મૂકો
- 5
ત્યાર બાદ ગ્રીન મશીનમાં બદામી રંગ થાય ત્યાં સુધી શેકી લો અને સર્વિંગ પ્લેટમાં ગરમાગરમ વેજ ચીઝ સેન્ડવીચ કટ કરી ઉપરથી ચીઝ ખમણેલું નાખો અને ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો બહુ જ ટેસ્ટી લાગે છે
Similar Recipes
-
-
ગ્રીલ વેજ મસાલા સેન્ડવીચ (Veg Masala Sandwich Recipe in Gujarati)
#FAMમારા ઘરમાં બધા ની બહુ ફેવરેટ છે Falguni Shah -
ચીઝ વેજિટેબલ સેન્ડવીચ. (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#week26#Bread. sneha desai -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
-
-
વેજ ચીઝ સેન્ડવીચ (Veg Cheese Sandwich Recipe In Gujarati)
#NSD સેન્ડવીચ ઘણી રીતે બનાવવામાં આવે છે.તે નાના મોટા દરેક વ્યક્તિને ભણાવતી હૉય છે.સેન્ડવીચ કાચી અને સેકેલી બંને રીતે બનાવાય છે મે આજે વેજીટેબલ સેન્ડવીચ બનાવી છે.તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
ચીઝ વેજ સેન્ડવિચ(cheese veg sandwich recipe in gujarati)
#GA4#week17#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
વેજ ચીઝ આલુ ટિક્કી બર્ગર (Veg Cheese Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
-
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
@Alpa_Kitchen_Studio inspired me for this recipe Dr. Pushpa Dixit -
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable cheese Sandwich Recipe in Gujarati)
#GA4#Week3 #Sandwichમિત્રો, હમણાં કોરોના મહામારીને લીધે રેસ્ટોરન્ટ તેમજ લારી પર મળતું સ્ટ્રીટ ફૂડ બંધ છે તો ઘણા લોકો કે જે ચટપટું અને બહારનું ખાવાના શોખીન હશે તે લોકો ઘણી બધી ચટપટી ડીશો મિસ કરતા હશે. ખાસ કરીને બાળકો જેને બહારનું ફાસ્ટ ફૂડ ખુબ યાદ આવતું હશે, સેન્ડવિચ , પિઝા, બર્ગર બાળકોને ખુબ પસંદ હોય છે. તો આજે હું બાળકો તેમજ મોટાઓને ભાવતી સેન્ડવીચ બનાવવાની રેસિપી શેર કરવાની છું.Dimpal Patel
-
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
-
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
વેજ. ચીઝ સેન્ડવીચ(veg cheese sandwich recipe in gujarati)
#ફટાફટ#પોસ્ટ૩૮અત્યાર ના જમાના માં લેડીશ પણ જોબ કરતી હોય છે.જોબ થી થકી ને ઘરે આવે એટલે એમ થાય કે ફટાફટ કૈંક બનીજતી હોય એવી વાનગી બનાવે.તો એમના માટે આ વાનગી બેસ્ટ છે,અને પાછી એકદમ ટેસ્ટી.અત્યાર ના યુગ માં તો વેજિટેબલ પણ બધા ના ઘર માં અવેલેબલ હોય જ છે.તો આ વાનગી બેસ્ટ છે. Hemali Devang -
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #WEEK17 SUMAN KOTADIA -
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17 Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
બોમ્બે વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ..... ઓલ ટાઈમ ફેવરિટ કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તમે. ફેમિલી ના બધાજ મેમ્બરને almost સારી લાગતી હોય છે.. મેં બનાવી છે વેજીટેબલ સેન્ડવીચ કોલેજમાં ,રેલ્વે સ્ટેશન ,પર ટે્નમા , મળતી હોય છે... અને એ ખાવાની મજા પણ અલગ જ હોય છે ખૂબ ખૂબ જ ઓછા સામનો થી બનતી અને ફટાફટ બનતી વેજીટેબલ સેન્ડવીચ....... Shital Desai -
-
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toast Dhvani Sangani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14701083
ટિપ્પણીઓ (16)