રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં પાણી લઇ અને તેમાં દૂધી અને દાળ અલગ અલગ મૂકી અને બાફી લેવા ગયા બાદ એક કૂકરમાં તેલ મુકો તેમા રાઈ જીરૂ મેં રીતે થાય પછી તેમાં દૂધી અને દાળ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી બધા જ મસાલા ઉમેરી હલાવી લેવું પછી પાંચ મિનિટ થી ૭ મિનિટ સુધી ચડવા દેવું પછી તૈયાર છે દુધી દાળ નુ શાક
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
-
દુધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દુધી ખુબજ ગુણકારી છે ,તેમાં ફાઇબર ખુબજ માત્રા માં હોય છે તેનાથી તે એસીડીટી કે પેટ ના અન્ય રોગ માં અસરકારક ઇલાજ આપે છે આપણે આજે દુધી નુ અને ચણા ની દાળ ના શાક ની રીત શેર કરશુ જે સ્વાદ માં પણ એટલુ જ સરસ લાગે છે sonal hitesh panchal -
દુધી ચણા દાલ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#bottel guard Kunjal Raythatha -
-
-
-
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દાળ રેસીપી#DR દૂધી દાળ નુ શાકદાળ મા ભરપૂર માત્રામા પ્રોટીન હોય છે એટલે દરરોજ ના જમવાના મા દાળ નો ઉપયોગ કરવો જોઈએ . તો આજે મે દૂધી દાળ નુ શાક બનાવ્યુ. Sonal Modha -
-
-
-
-
-
દુધી કોફતા નુ શાક (Dudhi Kofta Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujarati#COOKPadindia Sheetal Nandha -
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દૂધી દાળ નું શાક રાઈસ સાથે સરસ લાગે છે. મેં આજે શાક ને સર્વ કર્યું છે. Sonal Modha -
-
-
-
દુધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#DR#cookpadસ્વાસ્થ્ય માટે હેલ્ધી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવું દૂધી દાળનું શાક. Ankita Tank Parmar -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#ChooseToCookઅમારા ઘરમાં આ શાક મારા પતિ ને ખુબ ખુબ ભાવે છે, રસાવાળા શાક ની યાદી મા આ શાક સૌથી પહેલુંછે કારણ કે તે ચટપટું, સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
દુધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
એકલી દુધી નું શાક બધા ને નથી ભાવતું તો મે આજે દુધી ચણા નું શાક બનાવું છે.#GA 4#Week 21. Brinda Padia -
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14735185
ટિપ્પણીઓ