દુધી દાળ નું શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને ધોઈ નાખો અને ૩૦ મિનિટ પાણી માં પલાળી લો દુધી ને ઝીણી સમારી લો
- 2
કુકરમાં માં દાળ અને દૂધીને મીઠું અને હળદર નાખીને બાફી લો
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને રાઇ, જીરું અને હિંગ નાખો અને સારી રીતે હલાવો લસણ ની ચટણી નાખી મિક્સ કરો
- 4
ત્યારબાદ તેમાં બાફેલી દૂધી અને દાળ નાખી વઘાર કરી લેવો સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ નાખો
- 5
શાક તૈયાર થઈ જાય એટલે કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દુધી ચણા દાલ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#bottel guard Kunjal Raythatha -
-
-
-
-
-
-
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
-
-
-
-
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#ChooseToCookઅમારા ઘરમાં આ શાક મારા પતિ ને ખુબ ખુબ ભાવે છે, રસાવાળા શાક ની યાદી મા આ શાક સૌથી પહેલુંછે કારણ કે તે ચટપટું, સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#week21Bottle guard Khushbu Sonpal -
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14534270
ટિપ્પણીઓ