દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ નાખો
- 2
મરચું હળદર નો પાઉડર નાખો
- 3
સમારેલી દુધી આને બટાકા નાખવા
- 4
મીઠું સ્વાદાનુસાર અને ગોળ નાખવા
- 5
જરુર મુજબ પાણી નાખીને ચઢવા દો
- 6
ચઢી જાય એટલે રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6#Kitchen star challenge આજે મૈ દુધી નું ગોળ ને કોકમ નાખી શાક બનાવિયું ચે છે.જે તમે ખિચડી ને રોટલા - રોટલી ગમે તેની સાથે ખાઈ શકો છો..ખુબ જ હેલ્થી ને ટેસ્ટી બનિયું છે Suchita Kamdar -
દુધી કોફતા નુ શાક (Dudhi Kofta Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujarati#COOKPadindia Sheetal Nandha -
-
-
-
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6કાઠીયાવાડી દુધી બટેટાનું શાક. @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#GA4 #Week21. દુધી ખુબ જ ઠંડી છે.ને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. SNeha Barot -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધી ચણા નુ શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
ઢાબા,રેસ્ટોરન્ટ કે ગુજરાતી થાળીમા આ શાક સર્વ સામાન્ય હોય છે અને ટેસ્ટી લાગે છે.#SVC Gauri Sathe -
દુધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દુધી ખુબજ ગુણકારી છે ,તેમાં ફાઇબર ખુબજ માત્રા માં હોય છે તેનાથી તે એસીડીટી કે પેટ ના અન્ય રોગ માં અસરકારક ઇલાજ આપે છે આપણે આજે દુધી નુ અને ચણા ની દાળ ના શાક ની રીત શેર કરશુ જે સ્વાદ માં પણ એટલુ જ સરસ લાગે છે sonal hitesh panchal -
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
દુધી બટાકા ના શાક માં ગોળ નાખી ને ખાધું છે? આ રીતે બનાવો તો બાળકને પણ ખબર ન પડે. લસણ ઓપ્શનલ છે.પણ વાટેલું. ક્રશ કરેલુ નઈ. Tanha Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14836785
ટિપ્પણીઓ