દુધી સાગો ખીર (Dudhi Sago Kheer Recipe In Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે થી ત્રણ લોકો
  1. 1 લીટર દૂધ
  2. ૧ નાની વાટકીખમણેલી દુધી
  3. ૧ નાની વાટકીપલાળેલા સાબુદાણા
  4. 1 ચમચો દેશી ઘી
  5. ૧ નાની વાટકીખાંડ
  6. 1/2 ચમચી એલચીનો પાઉડર
  7. થોડાdry fruits

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરી લો. દૂધીને છાલ ઉતારી લો અને ખમણ બનાવી લો. એક પેનમાં ઘીમૂકી દીધી સાંતળી લો અને દૂધ ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા નાખી થોડીવાર હલાવી ને રહેવા દો.હવે ખાંડ નાખી હલાવો અને ઉકળવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં એલચીનો પાઉડર નાખી હલાવીને ગેસ બંધ કરી દો. તૈયાર છે દુધી સાગો ખીર.

  4. 4

    હવે દુધી સાગો ખીરને ડ્રાયફ્રૂટ્સ નાખી, તમારી રીતે ગાર્નિશિંગ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes