દુધી ની ખીર (Dudhi Ni Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચારથી પાંચ ચમચી ઘી ગરમ કરીને તેમાં
છીણેલી દૂધી નાખીને બરાબર શેકવું
ત્યાર બાદ તેમાં દુધ નાખવું
દુધ ઉકાળીને તેમાં ખાંડ અને માવો નાખો
ખાંડ ઓગળે તે પછી ઈલાયચી નાખીને બરાબર ઉકળવા દો આ તમારી ખીર તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દુધી ની ખીર (Dudhi Kheer in recipe in Gujarati)
#goldenapron3Week૧૬#મોમઆ રેસિપી મારા મમ્મી (સાસુ મા)એ અને મે મળી ને બનાવી છે જે મને ખૂબ જ પસંદ છે અને તેમને પણ ખૂબ જ પસંદ છે દુધી ખાવામાં ઠંડી હોય છે અત્યારે ખૂબ જ ગરમી પડતી હોવાથી આ ખીર શરીરમાં ઘણી ઠંડક આપેછે. તેમજ ફરાળમાં પણ ઉપયોગી થાય છે parita ganatra -
-
-
-
-
દુધીની ખીર(dudhi ni kheer in Gujarati)
#goldenapron3#week24 આજે અગિયારસ હોવાને કારણે મેં દુધી ની ખીર કરેલ પઝલમા પણ દુધી આપેલ છે તેથી મે આ રેસીપી મુકી. Avani Dave -
દૂધી ડ્રાયફ્રુટ ખીર (Dudhi Dryfruit Kheer Recipe In Gujarati)
ફ્રેન્ડ્સઆજે અહીં ખીર માટેનું એક અલગ જ રોયલ વર્ઝન બનાવ્યું છે સ્વાદમાં ખુબ જ સરસ છે અહીં દૂધી અને ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી ખીર અમે પ્રેઝન્ટ કરી છે જેમાં દુધી એ અત્યારે ઉનાળાની સિઝનમાં ઠંડક આપે છે અને ડ્રાય ફ્રૂટ ના તો હેલ્થ બેનીફીટ્સ ઘણા જ છે Nidhi Jay Vinda -
-
-
દુધી નો હલવો(dudhi no halvo recipe in gujarati)
#FM હલવો નાના બાળકો થી લઈને બધા નો મનપસંદ હોય છે તો ચાલો આજે આપણે શીખીએ દુધી નો હલવો Ťhë Maxu -
-
-
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
ચોખા ની ખીર તો બધા બનાવતા જ હોય આજે મે સાબુદાણા ની ખીર બનાવી છે તે પચવા માં હળવી હોય છે... હેલ્થ માટે ફાયદાકારક છેHina Doshi
-
-
-
-
-
-
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
મારી હમેશને માટે મનગમતી ખીર નાના મોટા લગભગ બધાની પ્રિય હોય છે Chetna Chudasama -
-
દુધી ની ખીર
#RC2ફ્રેન્ડસ, ઉનાળાની ગરમીમાં અથવા તો એસીડીટી માટે પણ આ ખીર ખુબ જ ઠંડક આપે છે. પૌષ્ટિક હોય , બાળકો માટે પણ સારી છે તો બનાવવા માં એકદમ ઇઝી આ ખીર ની રેસીપી નીચે આપેલ છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર " Dev Cuisine" સર્ચ કરો. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13639386
ટિપ્પણીઓ