ચીક્કી (Chikki Recipe In Gujarati)

Charmi Tank @cook_20641216
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા ગોળ ને ગરમ કરો. ગોળ બરાબર ઓગળી જાય એટલે તેમાં દાણા એડ કરી દો.
- 2
બધું બરાબર મિક્સ થઈ જાય એટલે થાળી પર અથવા ટેબલ પર ઘી અથવા તેલ લગાવી પાથરી દો. તેને ઠંડુ થવા દો અને બરાબર કટકા કરી લો.
Similar Recipes
-
-
તલ શીંગ ચીકી (Tal shing chikki Recipe in gujarati)
#GA4#week18આ ચીકી તલને શીંગ નો પાઉડર કરી બનાવી છે જે થી એકદમ પાતળી અને ક્રિષ્પી બને છે Dipal Parmar -
-
-
-
-
-
માવા ચીક્કી (Mawa Chikki Recipe In Gujarati)
ચીક્કી બધાને પસંદ હોય છે . ફટાફટ બનતી રેસીપી છે .જમ્યા પછી પણ લઈ શકાય છે. Rekha Kotak -
-
ચીક્કી (Chikki Recipe in Gujarati)
શિયાળા માં ગોળ ખાવો જોઈએ. અને મારી ઘરે નાના મોટા બધાને શીંગ દાણા ની ચીક્કી બહુ ભાવે. એ પણ ગોળ ની બનાવેલી.#GA4#week18 Richa Shahpatel -
-
-
નરમ ચીક્કી (Soft Chikki recipe in Gujarati)
#MS#makarsankrati#uttrayan#Chikki#winterspecial#peanuts#seasome#coconut#jaggery આ ચીક્કી અમારા ઘરમાં ખાસ બને છે. ઘર માં વડીલો માટે અને બહુ નાના બાળકો ક્રિસ્પી ચીકી ખાઈ શકતા નથી. આથી તેમને આ ચીક્કી વધુ અનુકૂળ આવે છે. Shweta Shah -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS#POST1ઉતરાયણ પર બધાજ તલ ની ચીક્કી બનાવે છે. આ ચીક્કી ખાંડ કે ગોળ બનાવવામાં આવે છે. અમે ગોળ ની બનાવીએ છે. Richa Shahpatel -
-
-
-
રાજગરા મિક્સ ચીક્કી(Rajgira Mix Chikki Recipe In Gujarati)
#GA4#Week15ઠંડી ની સિઝન આવે એટલે મારા ઘરે વિવિધ ચીક્કીઓ બનવા લાગે... એવી એક ચીક્કી એટલે રાજગરા મિક્સ ચીક્કી. શરીરને તાકાત આપનારીય. Urvi Shethia -
-
-
-
સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati)
પેહલીજ વાર ચીક્કી બનાવી , સરસ ક્રિસ્પી બની છે.#GA4#week18 Neeta Parmar -
-
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#MS#મકરસક્રાંતિ સ્પેશ્યિલ રેસિપી ushma prakash mevada -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #ચીક્કી ઉતરાયણ આવે એટલે આપણને ચીકી બનાવવા નું મન થાય તો આજે હું બનાવું છું તલ અને બી માંથી બનતી ચીકી Reena patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14740057
ટિપ્પણીઓ (3)