ચીક્કી (Chikki Recipe in Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
ચીક્કી (Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગ દાણા લો. તેને પહેલા શેકવાના. ઓવન હોય તો એમાં શેકવા. ના હોય તો તાવડી માં શેકવા. શીંગ દાણા ના ચોતરા નીકળે તો સમજવુ શીંગદાણા બરાબર શેકયા છે. મેં શીંગ દાણા ઓવન માં શેકયા છે.
- 2
હવે શીંગ દાણા ને મિક્ષર માં અદ્યક્ચરા પીસી લો.
- 3
એક તાવડી લો. તેમાં ઘી નાખો. ગોળ પણ નાખો. હવે તેને હલાવવો. ચાસણી બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી હલાવ્યા કરવું.
- 4
ચાસણી થઇ જાય પછી એમાં શીંગદાણા નો અદ્યકચરો ભૂકો નાખી હલાવો. હવે એલ્યૂમીનિયમ ની આદની પર એ મિશ્રણ ને વની લો.
- 5
હવે વણેલી ચીક્કી ના કાપા પાડો. શીંગ દાણા ગોળ ની ચીક્કી તૈયાર. તેને ખાવાની મજા આવે. રોજ સવારે ખાવી જોઈએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ શીંગ કોપરાની મિક્સ ચીક્કી(Til Shing Kopra Ni Mix Chikki recipe in Gujarati)
#GA4 #week18ઉતરાણ ની ઉજવણી ચીક્કી વિના અધુરી છે... તો આપણે બનાવીએ તલ-શીંગ- કોપરાની મિક્સ ચીક્કી... Urvi Shethia -
ચીક્કી (Chikki Recipe in Gujarati)
#GA4#Week18ઉત્તરાયણ આવે એટલે બધા ના ઘરે થી ગોળ, ખાંડ ની ચીક્કી બનવા ની મસ્ત સ્મેલ આવે. તલ, શિંગ, મમરા, ડ્રાય ફ્રૂટ નાંખી ને સરસ ચીક્કી બને છેમે આજે ત્રણ જાત ની ચીક્કી ની રેસિપિ શેર કરી છે. Nisha Shah -
સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati)
પેહલીજ વાર ચીક્કી બનાવી , સરસ ક્રિસ્પી બની છે.#GA4#week18 Neeta Parmar -
શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikki શિયાળા માં ગોળ અને શીંગ ખાવા થી શરીર ને પોષણ મળે છે. Minaxi Rohit -
મમરા ની ચીકી (Puffed Rice Chikki Recipe in Gujarati)
ઉતરાયણ માં મારી આ સૌથી ફેવરિટ ચીક્કી. ખાવામાં એકદમ હલકી.#GA4#Week18#Chikki Shreya Desai -
ચીક્કી (Chikki recipe in Gujarati)
#GA4#Week18Chikki(ચીક્કી).ચીક્કી એ મકારસંક્રાતિ ના ફેવરિટ તહેવાર નિમિત્તે બનાવવા આવે છે ચીક્કી દરેક નટ્સ થી અને દાળિયા થી કોપરાથી સુકામેવા ની એમ દરેક રીતે બને છે ચીક્કી અલગ અલગ શેપ માં પણ બને છે તલ માં થી બનતી ચીકી અને શીંગ ની ચીક્કી શિયાળા માં ખૂબ હેલ્ધી અને ફાયદાકારક હોય છે માટે દરેકે આને ખાવી જોઈએ.જોઈએ રેસિપી. Naina Bhojak -
પીનટ ચીક્કી(Peanut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiચીક્કી એક પારંપરીક મીઠાઈ છે. ઉત્તરાયણ પર બધા ના ઘરે અલગ અલગ ચીક્કી બનતી હોય છે. શિયાળા માં ઠંડી હોવાથી ગોળ ની વાનગી બનાવી ને ખાવાથી ખૂબ ફાયદો થાય છે. અહીં પીનટ ચીક્કી બનાવેલ છે, શીંગદાણા અને ગોળ બંને ખુબ સરસ કોમ્બિનેશન છે અને ઠંડી માં શરીર માટે ફાયદાકરક પણ ખરું. Shraddha Patel -
તલ અને શીંગ ની ચીકી (Til Shing Chiki Recipe In Gujarati)
ચીક્કી તલ અને શીંગ ની#GA4 #Week18 Harshida Thakar -
તલ, શીંગ મીક્સ ચીક્કી (Til Shing Mix Chikki Recipe In Gujarati)
તલ,શીંગ ની મિકસ ચીકિ#GA4 #Week18 #Post1 Minaxi Bhatt -
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ચીકીનાના, મોટા બધા ને ભાવે તેવી શીંગ ની ચીકી બનાવી છે Rita Solanki -
-
ચીક્કી (Chikki Recipe in Gujarati)
સંક્રાન્તિ આવતા ધરધર મા જાતજાતની ચીકકી બનાવવા મા આવે છે. નાના-મોટા બધા ને ચીકકી ભાવે.#GA4#week18 Trupti mankad -
-
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiમમરા ની ચીક્કી ફક્ત 10 મિનિટ માં બને છે Tejal Vijay Thakkar -
ટોપરા ની ચીક્કી (Topra Chikki Recipe In Gujarati)
#GA4#Week18શિયાળા ની સિઝન માં દરેક ઘર માં ચીક્કી ની સુગંધ આવે... ટોપરું શિયાળા ની સિઝન માં સ્કીન માટે બહુ સારું... rachna -
ડ્રાયફ્રૂટ ચીક્કી(Dryfruit chikki Recipe in Gujarati)
#GA4 # Week18# chikkiઉતરાયણ મા હેલ્ધી અને સ્વાદીષ્ટ ચીક્કી બનાવી જેથી નાના અને મોટા સૌ ખુશીથી ખાય. Avani Suba -
સીંગદાણાની ચીક્કી
#GA4#Week18#Post 1#Chikkiઉતરાયણ આવે એટલે બધાના ઘરે ચીક્કી અલગ અલગ બનતી જ હોય છે મારા ઘરે બધાને સીંગદાણાની ચીકી બહુ ભાવે છે એટલે હું દર વખતે આ ચીક્કી ખાસ બનાવું છું,, Payal Desai -
-
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikkiચીક્કી એ ઉત્તરાયણ ના પર્વ સાથે સંકળાયેલ છે. આ સમયે અલગ અલગ પ્રકારની ચીક્કી બનાવવામાં આવે છે. તલ અને ગોળ આમેય ઠંડીમાં ગરમી પ્રદાન કરે છે. અને બળ આપે છે. ચીક્કી ગોળ અથવા ખાંડ ઉમેરી ને બનાવવામાં આવે છે. મેં અહીં ખાંડ નો ઉપયોગ કરી ને આ ચીક્કી બનાવી છે. Bijal Thaker -
તલ ગોળ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week15 #jaggeryશિયાળો આવે એટલે આપણા રસોડે અલગ અલગ પ્રકારની ચીક્કી બને. તલ, સીંગદાણા, કોપરું એમ વિવિધ પ્રકારની ચીક્કી બનતી હોય છે. ચીક્કી ગોળ ના પાયા માં પણ બનાવી શકાય અને ખાંડ નો પાયો કરીને પણ. પણ ગોળ ની ચીકી સ્વાસ્થ્ય માટે વધુ યોગ્ય છે. એ માટે હું મોટા ભાગે ગોળ ની ચીકી જ બનાવું છું. મેં લાલ દેશી ગોળ નો વપરાશ કર્યો છે. Bijal Thaker -
-
-
-
તલ નું કચરિયું (Kachariyu Recipe In Gujarati)
શિયાળા માં તલ ને ગોળ ખાવો જોઈએ.#GA4 #Week15 Bina Talati -
તલ ની ચીક્કી (Til chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post1#Uttrayanspecialતલ ની સ્લીમ ટ્રીમ ચીક્કી બનાવતા મને બહુ મજા આવે છે😁😊.સામાન્ય રીતે ચીક્કી માં બધા સફેદ કોલ્હાપુરી ગોળ યુઝ કરે છે પણ સ્વાથ્ય માટે દેશી ગોળ ઉત્તમ હોય છે જેથી હું રંગરૂપ કરતાં તેનાં ગુણ ને જોઈ દેશી ગોળ જ વાપરૂં છું. Bansi Thaker -
ડ્રાયફ્રુટ ચીક્કી(Dryfruit chikki recipe in Gujarati)
#CookpadTurns4#ડ્રાઈફ્રુટઆ ચીક્કી મે ગોળ મા બનાવેલી છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી છે. Krishna Joshi -
મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe In Gujarati)
#USઉતરાયણ માં એકલા તલ કે શીંગ ની નહીં પણ મમરા ની ચીક્કી પણ બનતી હોય છે. આમ તો ગુજરાત માં મમરા ના લાડુ બવ ફેમસ છે પણ મમરા ના લાડુ આખો ના ખાવો હોય તો ચીક્કી કર્યે તો ઝટપટ ખાઈ શકાય છે અને બગાડતો પણ નથી એટલે હું મમરા ના લાડુ નો બદલે ચીક્કી જ બનવું છુ. Bansi Thaker -
શીંગ ની ચીકી(Peanut Chikki Recipe in Gujarati)
#GA4#week12#peanutશીંગ ની ચીકી ખાસ સંક્રાતિ પર બને પણ મારે ત્યાં બધા ને જમ્યા પછી કંઇક ગળ્યું જોવે અને શીંગ ની ચીકી toh anytime ભાવે બનવા માં સહેલી અને એટલે પોચી બને કે બધા ચાવી શકે Komal Shah -
શીંગ ની ચીક્કી (Peanut Chikki recipe in Gujarati)
#RJS#cookpad_guj#cookpadindiaચીક્કી એ ગોળ અને અલગ અલગ દાણા, બી અને સૂકા મેવા સાથે બનતું સ્વાસ્થ્યપ્રદ વ્યંજન છે. આમ તો ચીક્કી ભારત માં ઘણી જગ્યા એ બને છે અને મળે છે પરંતુ ગુજરાત નું એક મુખ્ય શહેર રાજકોટ ની ચીક્કી પ્રખ્યાત છે એમાં પણ જલારામ ની ચીક્કી તો ચીક્કી ના નામ નો પર્યાય બની ગયો છે. જો કે ઘરે ચીક્કી બનાવી અઘરી નથી. બહુ ઝડપ થી અને સરળતા થી બની જાય છે. Deepa Rupani -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week 15શિયાળા મા ગોળ સારો. ગોળ ગરમ એટલે શિયાળા માં ખાવો જોઈએ. Richa Shahpatel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14399498
ટિપ્પણીઓ (3)