રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈમાં તેલ લઈ ગોળ ઉમેરવો હવે ઓગળવા દેવો અને બરાબર પાયો થવા દેવો
- 2
હવે તેમાં તલ ઉમેરી દેવા તેને બરાબર મિક્સ કરી કોઈ એક પ્લેટમાં કાઢી ગોળ રોટલો વણી લેવો અને તેને કટ કરી લેવું
- 3
હવે સીંગદાણાની ચીકી બનાવવા માટે ફરીથી કઢાઈમાં એક ચમચી તેલ લઇ ગોળ ઓગળવા દેવો તેનો બરાબર પાયો થવા દેવો હવે તેમાં સિંગદાણા ઉમેરી દેવા તેને હાથ વડે ગોળ લાડવા જેવું કરી વણી લેવું
- 4
હવે તેનો પાતળો રોટલો વણી લેવો અને કટ કરી લેવો
- 5
આ રીતે આપણી બંને ચીકી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
માવા ચીક્કી (Mava Chikki Recipe In Gujarati)
#GA4#week18Key word: chikki#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
નરમ ચીક્કી (Soft Chikki recipe in Gujarati)
#MS#makarsankrati#uttrayan#Chikki#winterspecial#peanuts#seasome#coconut#jaggery આ ચીક્કી અમારા ઘરમાં ખાસ બને છે. ઘર માં વડીલો માટે અને બહુ નાના બાળકો ક્રિસ્પી ચીકી ખાઈ શકતા નથી. આથી તેમને આ ચીક્કી વધુ અનુકૂળ આવે છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
સીંગ ચીક્કી (Sing Chikki recipe in Gujarati) (Jain)
#GA4#WEEK18#CHIKKI#COOKPADGUJRATI#COOKPADINDIA જાન્યુઆરી મહિનો એટલે કે જાત જાત ની ચીકી બનાવવાની અને ખાવાની..... ચીકી એકદમ ફટાફટ બની જાય છે અને નાના-મોટા સૌને ભાવતી હોય છે. Shweta Shah -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14402492
ટિપ્પણીઓ