ઘી ના માવા ની મિલ્ક કેક (Ghee Mava Milk Cake Recipe In Gujarati)

Hena Food Junction @cook_29137654
ઘી ના માવા ની મિલ્ક કેક (Ghee Mava Milk Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે જે મલાઈ માં થી ઘી બનાવ્યું હોય એ ઘી ને કાઢી લીધા બાદ જે માવો બચે તે લેવાનો એક કપ જેટલો. તેમાં થી બધું જ ઘી કાઢી લેવાનું.અને એક કઢાઈ મા ગરમ કરવું.
- 2
ત્યાર બાદ તેને હલાવતા રહેવું જેવું તે નરમ પડે એટલે તેમાં એક કપ દૂધ નાખી દેવાનું. પછી મિક્સ કરી ને ત્યાર બાદ એક વાટકી ખાંડ નાખી દેવાની અને હલાવતા રહેવા નુ.
- 3
પછી તે એકદમ ઢીલું પડે એટલે તેમાં ૨ ચમચી ઘઉં નો લોટ નાખી દેવો. હલાવતા રહેવું. થોડું ઘટ્ટ થાય એટલે તેને એક ડીશ માં પાથરી દેવાનો. ઠંડો પડે એટલે તેના પીસ પાડી સર્વ કરી શકો છો. તો તૈયાર છે એકદમ ઝડપી બની ગઇ આપણી ઘી ના માવા માંથી બનતી મિલ્ક કેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માવા ના લાડુ (Mava Ladoo Recipe In Gujarati)
વિકેન્ડ માં બધા ઘરે હોય ને કંઈક સ્વીટ ખાવાનું મન થાય તો જરૂર બનાવો આ માવા લાડુ. Daxita Shah -
-
-
માવા ડ્રાયફ્રુટ કેક (Mava Dryfruit Cake Recipe In Gujarati)
મને બેકિંગ નો બહુ શોખ છે અને મારા ઘરમાં બધાને મારા હાથની કેક ખૂબ જ ભાવે છે અને બેકિંગ આવે તો એ કોમ્પિટિશનમાં મને ભાગ લેવો ખૂબ જ ગમે છે અને આ વખતે મેં ક્રીમ વાડી કે ચોકલેટ ફ્લેવરની કેક નથી બનાવી અને આ વખતે ટોટલી છોકરાઓ ખાઈ શકે એવી માવા અને એમાં ડ્રાયફ્રુટ્સ નો યુઝ કર્યો છે જેથી એ થોડી હેલ્ધી પણ થઈ જશે અને એ તમે ચા સાથે સવારે પણ લઈ શકો છો બહુ સરસ લાગશે અને તમે કશે બહાર જતા હોય ટ્રાવેલિંગ હોય ફરવાનું થતું હોય તો તમે કેક બહુ જ સરસ રહેશે સાથે લઈ જઈ શકશો.#cookpadindia#AsahiKaseiIndia#baking#cake Khushboo Vora -
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
મિલ્ક એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે દૂધ, ખાંડ અને ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટકડીના પાવડરથી દૂધને ફાડવામાં આવે છે અને ત્યારબાદ દૂધનો માવો બનાવવામાં આવે છે. મિલ્ક કેક બનાવવામાં ઘણો સમય લાગે છે પરંતુ એનું પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે. ઘરે બનાવેલી મિલ્ક કેક એટલી ફ્રેશ અને સ્વાદિષ્ટ બને છે કે એકવાર બનાવ્યા પછી તમે જરૂરથી બીજી વાર પણ બનાવશો. આ એક સરળ રેસિપી છે પરંતુ ધીરજ પૂર્વક બનાવવી પડે છે કેમ કે ધીમાથી મીડીયમ તાપ પર બનાવવાનું હોવાથી ઘણો સમય લાગે છે. તહેવારો દરમિયાન બનાવી શકાય એવી આ એક ખૂબ જ સરસ રેસીપી છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
-
મિલ્ક કેક(milk cake recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીઆ ઉપવાસ ની. વાનગી બહુ જ ઓછી સામગ્રી થી અને ઘરમાં હાજર વસ્તુઓની મદદથી બની જાય છે.. અને બજારમાં મળતી મિઠાઈ કરતા પણ સોફ્ટ અને કણીદાર બને છે... રક્ષાબંધન પર્વની તૈયારી ચાલી રહી છે.વળી શ્રાવણ મહિના માં ઘણા લોકો એક જ ટાઈમ મીઠુ ખાઈને ઉપવાસ કરે છે.. તો આ હેલ્થી અને ટેસ્ટી વાનગી તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
ડ્રાય ફ્રુટ માવા મિલ્ક (Dryfruit Mava Milk recipe in Gujarati)
#GA4#Week9#Dryfruit#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
મિલ્ક કેક( Milk Cake Recipe in Gujarati
#GA4#week8 આ મિલ્ક કેક ને અલવર કા કલકાંદ પણ કહે છે.ખૂબ ટેસ્ટી અને બનાવવામાં ખુબ સરળ હોય છે Dhara Jani -
મલાઈ માવા પરાઠા (Malai Mava Paratha Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2આજે કઈક નવું બનાવાનું મન થયું જે સ્વીટ માં પણ ગણાય અને થોડું ખાવાથી stomach full ફિલિંગ આવે.. Sangita Vyas -
-
અંજીર માવા ના લાડુ(anjir mava na ladu recipe in gujarati)
જન્માષ્ટમી સ્પેશ્યલ લડુ ગોપાલ Hinal Dattani -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#mrબજારમાં મીઠાઈ ની દુકાન માં મળતી મિલ્ક કેક જેવી જ સ્વાદિષ્ટ milk cake હવે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. મેં આજ મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Ankita Tank Parmar -
-
મિલ્ક કેક (Milk Cake Recipe in Gujarati)
બહુજ ઓછી વસ્તુ થી બનતી દૂધ ની મિઠાઈ.... જેને દૂધ દુલારી કહેવાય. આપણે એને મિલ્ક કેક કહીયે Jigisha Choksi -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14742045
ટિપ્પણીઓ