મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો
  1. 2 લિટરદૂધ
  2. 1 વાટકીખાંડ
  3. 1 ચમચીઘી
  4. 1 ચમચીલીંબુ નો રસ
  5. 1-2 ચમચીડ્રાયફ્રુટ
  6. 1 નાની ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ દૂધને ઉકળવા મૂકવું.1 થી 2 ઉભરા આવે એટલે તેમાં લીંબુ નાખવું.અને તેને ઘટ્ટ થવા દેવું.

  2. 2

    ઘાટું થાય અને કલર પણ ચેન્જ થવા આવે એટલે તેમાં ખાંડ નાખવી.ત્યારબાદ તેને થોડીવાર હલાવું.માવા જેવું થાય પછી તેમાં ઘી નાખવું.કલર પણ બ્રાઉન થાય પછી તેમાં ઇલાયચી પાઉડર નાખવો.

  3. 3

    ત્યારબાદ એક જાડુ કોઈપણ બાઉલ લો(જાડુ બાઉલ લેવાનું કારણ કે તે ગરમ રે થોડો અંદર કલર પણ ચેન્જ થઈ જાય) 2 કલાક તેને રેવા દેવું.તેને પ્લેટમાં કાઢીને ડ્રાયફ્રૂટ થી ગાર્નિશ કરીને પીસ કરી લેવા.તૈયાર છે મિલ્ક કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

Similar Recipes